ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના મોટી બચતની દોડ, ના મોજમસ્તી સાથે સમાધાન, Gen Zની નવી થિયરી 'સોફ્ટ સેવિંગ'થી બદલાઈ રહી છે પૈસાની રમત
7 ફોટો ગેલેરી
Last Updated: 04:18 PM, 15 November 2026
1/7
એક સમય હતો જ્યારે નોકરી શરૂ થતાં જ લોકોની પહેલી પ્રાથમિકતા બચત કરવાની રહેતી હતી. જેમાં પગાર આવે એટલે અમુક રકમ બેંકમાં જમા કરાવવી, ફિક્સ ડિપોઝિટ કરાવવી કે ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા. પરંતુ હવે નવી પેઢીની વિચારસરણીમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને Gen Z પૈસા બચાવવા માટેનો જૂનો અભિગમ છોડીને એક નવી રીત અપનાવી રહી છે, જેને 'સોફ્ટ સેવિંગ' કહેવામાં આવે છે.
2/7
ADVERTISEMENT
3/7
પરંપરાગત બચતમાં ભવિષ્ય સૌથી મહત્વનું હતું. નાની-મોટી ખુશીઓને પણ પોસ્ટપોંડ રાખવામાં આવતી. સોફ્ટ સેવિંગમાં આજ અને કાલ બંનેને સમાન વજન આપવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે યુવાનો બિલકુલ નથી બચાવતા. તેઓ ઈમરજન્સી ફંડ અને લાંબા ગાળાની જરૂરિયાતો માટે પણ રકમ અલગ રાખે છે પણ દરેક ખુશીને “બાદમાં” માટે છોડી દેતા નથી.
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ