ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં 24 કલાકમાં બે પરણિતા અને એક યુવતીનો આપઘાત, બેએ ઝેરી દવા પીધી, એકે ગળેફાંસો ખાધો
Last Updated: 11:05 PM, 16 November 2026
ADVERTISEMENT
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે પરણિતા અને એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. 35 વર્ષીય રિંકલ હિતેષભાઇ વડાલીયા નામની પરણિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. જ્યારે સંગીત મેર નામની પરણિતાએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
ADVERTISEMENT
રિંકલે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી
એન્જલબા પ્રવિણાસિંહ સોલંકી નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. રિંકલ વડાલીયા નામની પરણિતાએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. તેણે લખ્યું કે "કોઈનો વાંક નથી હું કંટાળી ગઈ છું કોઈનો ત્રાસ નથી તેથી આપઘાત કરુ છું.
ADVERTISEMENT
આ પણ વાંચો : ‘વ્યક્તિગત લોકોના ઝભ્ભા પકડવા કરતાં કમળ પકડવું સારું’, વિનોદ પટેલે ભાજપના આંતરિક જૂથવાદ પર સાધ્યું નિશાન!
સાસરિયા સામે ત્રાસનો આક્ષેપ
ADVERTISEMENT
સંગીતા મેર નામની પરીણતાના આપઘાત મામલે મૃતકના માતા પિતાએ સાસરિયા સામે ત્રાસનો આક્ષેપ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.