ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / 5 રાજ્યોમાં ચૂંટણીને લઈ કોંગ્રેસનું સ્ક્રીનિંગ કમિટીનું એલાન, ગુજરાતના નેતા પાલ આંબલિયાને મળી જવાબદારી

ચૂંટણી / 5 રાજ્યોમાં ચૂંટણીને લઈ કોંગ્રેસનું સ્ક્રીનિંગ કમિટીનું એલાન, ગુજરાતના નેતા પાલ આંબલિયાને મળી જવાબદારી

Published By: Hiralal Parmar

Last Updated: 10:12 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 5 રાજ્યોમાં ચૂંટણીને લઈ કોંગ્રેસે કરી સ્ક્રીનિંગ કમિટીનું એલાન કર્યું છે જેમાં ગુજરાતના એક મોટા નેતાને સ્થાન આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

કોંગ્રેસે યુપી, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબમાં સ્ક્રીનીંગ કમિટીની નિમણૂંક કરી છે. ગુજરાતા નેતા પાલ આંબલિયાને ઉત્તરાખંડ સ્ક્રીનીંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુપીમાં અજય માકનને જવાબદારી સોંપવામાં આવી છે.

કયા રાજ્યમાં કોને જવાબદારી

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે સ્ક્રીનીંગ સમિતિઓની રચના કરી છે. અજય માકનને ઉત્તર પ્રદેશ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં અસલમ શેખ અને બી.વી. શ્રીનિવાસ સભ્ય છે. ડૉ. સિરીવેલા પ્રસાદને પંજાબ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સચિન સાવંત અને નિવેદિતા અલ્વા સભ્ય છે.

આ પણ વાંચોઃ હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર

દીપ દાસમુન્શીને ઉત્તરાખંડ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ

દીપ દાસમુન્શીને ઉત્તરાખંડ સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં અનિલ ચૌધરી અને પાલ ભાઈ અંબાલિયા સભ્ય છે. કે.જે. જ્યોર્જને ગોવા સ્ક્રીનીંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સતેજ ડી. પાટિલ અને શફી પરમ્બિલનો સમાવેશ થશે. બીએમ સંદીપ મણિપુર સમિતિના અધ્યક્ષ રહેશે, જેમાં હિબી એડન અને રાજેશ ઠાકુર સભ્ય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

congress screening committees congress

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ