ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 25 દિવસ બાદ શનિ માર્ગી આ 3 જાતકોને કરાવશે જોરદાર લાભ, બસ કરો આ ઉપાય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 25 દિવસ બાદ શનિ માર્ગી આ 3 જાતકોને કરાવશે જોરદાર લાભ, બસ કરો આ ઉપાય

Last Updated: 11:48 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ડિસેમ્બર મહિનામાં શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જેની અસર ત્રણ રાશિના જાતકો માટે ખાસ શુભ માનવામાં આવી રહી છે. જેમાં 11 ડિસેમ્બરથી 3 રાશિના લોકો માટે પૈસા, નોકરીમાં પ્રગતિના સંકેત મળી શકે છે.

1/6

photoStories-logo

1. શનિ ગોચર

શનિને કર્મફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે અને તેની ચાલનું અસર દરેક રાશિ પર પડે છે. હાલ ગુરુની રાશિમાં બીરાજમાન શનિ આગામી 25 દિવસ પછી માર્ગી થવાના છે. હિંદુ પંચાંગ અનુસાર 11 ડિસેમ્બર 2026 થી શનિ સીધી ચાલમાં ગોચર કરશે અને આગામી વર્ષના ઓગસ્ટ મહિના સુધી માર્ગી રહેશે. આ સમયગાળામાં ત્રણ રાશિઓને ખાસ લાભ મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મકર

તમારા માટે શનિની માર્ગી ચાલ લાભકારક સાબિત થશે. આત્મવિશ્વાસ વધશે અને કામમાં નફો થશે. તમારા કાર્યની પ્રશંસા થશે તેમજ મોટી જવાબદારી પણ સોંપાઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સફળ રહેશે. કરિયરમાં કલીગ અને મિત્રોનો સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વૃષભ

આ રાશિના જાતકોને પૈસાના મામલે સારો લાભ મળશે. નોકરી કરનારાઓને તેમની મહેનતનું ફળ મળશે. કરિયરની દૃષ્ટિએ સર્જનાત્મક ક્ષમતા મજબૂત થશે અને સારા સમાચાર આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

તમારા માટે આ સમય શાનદાર રહેશે. કરિયરમાં બનાવેલી યોજનાઓથી સફળતા મળવાની સંભાવના વધુ છે. કમાણીના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને માન-સન્માન તેમજ ઓળખ મેળવી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઉપાય

શનિ માર્ગી હોય ત્યારે “ॐ शं शनिश्चराय नमः” મંત્રનો 108 વાર જાપ કરવો ફાયદાકારક છે. શનિવારે કાળા રંગના વસ્ત્રો પહેરો, હનુમાનજીની ઉપાસના કરો અને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનું પઠન કરો. શનિવારે કાંબલ, કાળા ઉડદની દાળ, કાળા વસ્ત્રો અને સરસવનું તેલ દાન કરવાથી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Zodiac Signs Shani Gochar Shani Margi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ