ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 21 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ, શોખને બનાવ્યો બિઝનેસ, શું તમે આમના વિશે જાણો છો?

photo-story

7 ફોટો ગેલેરી

અજબ - ગજબ / 21 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ, શોખને બનાવ્યો બિઝનેસ, શું તમે આમના વિશે જાણો છો?

Last Updated: 06:04 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

21 વર્ષના રોબી કાર્ટરાઈટે નાનપણથી સ્નીકર્સ શૂઝ રીસેલ કરવાનો શૌખ કેળવીને 'યોર્કશાયર ટ્રેનર્સ' નામનો કરોડપતિ બિઝનેસ ઊભો કર્યો છે. જેમાં આ તેની જીવંત મિશાલ છે કે યોગ્ય ટ્રેન્ડ ઓળખીને પોતાના પેશન પર મહેનત કરવામાં આવે તો તેને મિલિયન ડોલર બીઝનેસમાં બદલી શકાય છે.

1/7

photoStories-logo

1. 21 વર્ષની ઉંમરે બિઝનેસ

સામાન્ય રીતે 21 વર્ષની ઉંમરે મોટાભાગના યુવાનો કઈ કોલેજમાં ભણવું, કઈ નોકરી કરવી કે કરિયર કઈ દિશામાં લઈ જવી તેની મૂંઝવણમાં હોય છે. પરંતુ બ્રિટનના 21 વર્ષીય રોબી કાર્ટરાઈટે આ ઉંમરે પોતાના શૌખને જ એટલો મોટો બિઝનેસ બનાવી દીધો છે કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. યોર્કશાયર ટ્રેનર્સ

બ્રાન્ડેડ અને લિમિટેડ એડિશન 'સ્નીકર્સ' (શૂઝ) ખરીદવા અને વેચવાના પોતાના ક્રેઝમાંથી તે 'યોર્કશાયર ટ્રેનર્સ' નામની કંપની ઉભી કરી દીધી. જેને માત્ર એક જ મહિનામાં 280,000 ડૉલર, અંદાજે 2.64કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. નાનપણથી જ લોહીમાં હતો બીઝનેસ

રોબીની આ સફર કોઈ રાતોરાત મળેલી સફળતા નથી. નાનપણથી જ તેને બિઝનેસનો ચસકો હતો. શાળાના દિવસોમાં તે ચોકલેટ, કેન્ડી અને ફિજેટ સ્પિનર ખરીદીને પોતાના મિત્રોને વેચતો હતો. તેને એકવાર માત્ર 10 ડૉલર, અંદાજે 940 રૂપિયાનું રોકાણ કરીને તેને 1000 ડૉલર (રૂ 94,000)માં બદલી નાખ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 14 વર્ષની ઉંમરે સ્નીકર્સનો શૌખ

પરંતુ 14 વર્ષની ઉંમરે તેને સ્નીકર્સનો નવો શૌખ જાગ્યો. તે eBay પરથી ખાસ બ્રાન્ડેડ શૂઝના સસ્તા સોદા શોધતો કે સ્ટોરની બહાર રાતભર લાઈનમાં ઊભા રહીને લિમિટેડ એડિશન શૂઝ ખરીદતો. ઘણીવાર તે 200 ડૉલર 18800 માં ખરીદેલા શૂઝને તે જ રાત્રે 1000 ડૉલર, રૂ. 94000 સુધીની કિંમતમાં બીજા સ્નીકરને વેચી દેતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ભારતમાં પણ ક્રેઝ

ગ્લોબલ માર્કેટની જેમ ભારતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં 'સ્નીકર કલ્ચર' અને તેનો રીસેલિંગ બિઝનેસ ખૂબ જ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતના મેટ્રો શહેરોમાં રહેતા Gen-Z અને યુવાનોમાં લિમિટેડ એડિશન શૂઝનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધ્યો છે. ભારતમાં પણ હવે VegNonVeg અને મેઈનસ્ટ્રીટ માર્કેટપ્લેસ Mainstreet Marketplace જેવાં માધ્યમો દ્વારા કરોડો રૂપિયાનું સ્નીકર રીસેલિંગ માર્કેટ ઊભું થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શૌખ બન્યો કમાણીનું સામ્રાજ્ય

શૂઝના રીસેલિંગમાં મળતી કમાણી અને રોમાંચને કારણે 17 વર્ષની ઉંમરે જ રોબીએ આ કામમાં પૂરેપૂરું ધ્યાન પરોવી દીધું. ધીમે ધીમે આ નાનો સાઇડ-હસલ એક મોટી બ્રાન્ડ બની ગયો. તાજેતરમાં તેના મે મહિનાનું કૂલ ગ્રોસ સેલ્સ 2.64 કરોડ રૂપિયાને પાર થઈ ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ફેશન સ્ટેટસ

આજે સ્નીકર્સ માત્ર પગમાં પહેરવાની વસ્તુ નથી રહી પરંતુ એક ફેશન સ્ટેટસ અને મોટો કલેક્ટેબલ બિઝનેસ બની ગયો છે અને રોબીએ યોગ્ય સમયે આ ગ્લોબલ ટ્રેન્ડને ઓળખીને અદ્ભુત સફળતા હાંસલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yorkshire Trainers reselling sneakers Robbie Cartwright
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ