ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વાળ કાપવાથી નવા કપડાં ખરીદવા સુધી, ધાર્મિક માન્યતા મુજબ પિતૃ પક્ષ દરમિયાન આ કામો વર્જિત માનવામાં આવે છે; 16 દિવસ રાખો સાવચેતી

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષશાસ્ત્ર / વાળ કાપવાથી નવા કપડાં ખરીદવા સુધી, ધાર્મિક માન્યતા મુજબ પિતૃ પક્ષ દરમિયાન આ કામો વર્જિત માનવામાં આવે છે; 16 દિવસ રાખો સાવચેતી

Last Updated: 03:49 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pitru Paksha 2026 What no to Do: પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનની સાથે ખાનપાન અને રોજમર્રાના કામોને લઇ ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ 16 દિવસો દરમિયાન કેટલાક કામોથી દૂર રહેવું જોઈએ.

1/6

photoStories-logo

1. પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ

પિતૃ પક્ષનો સમય હિન્દુ ધર્મમાં પૂર્વજોને યાદ કરવા અને તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન લોકો તેમના પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા ધાર્મિક કર્મ કરે છે. પિતૃ પક્ષ 2026ની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થઇ છે અને 10 ઓક્ટોબર 2026 (સર્વ પિતૃ અમાવસ્યા) સુધી ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પિતૃ પક્ષ દરમિયાન શું ન કરવું?

માંગલિક કાર્ય પ્રતિબંધિત: આ દરમિયાન વિવાહ, સગાઈ, મુંડન, ગૃહ પ્રવેશ અથવા કોઈપણ નવું અને શુભ કાર્ય ન કરવું જોઈએ. તામસિક ખોરાક ટાળો: લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા અને દારૂ કોઈપણ કિંમતે ટાળવો જોઈએ. વધુમાં મસૂર દાળ, અળદ દાળ અને ચણા ખાવાની પણ મનાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. નવી વસ્તુઓની ખરીદી

આ દરમિયાન નવા કપડાં, વાહન, મિલકત અથવા સોના-ચાંદીના દાગીના ખરીદવાનું ટાળો. વાળ અને નખ કાપવા: શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષ દરમિયાન તમારા વાળ, દાઢી અથવા નખ કાપવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સાંજના સમયે સફાઈ

સૂર્યાસ્ત પછી અથવા સાંજે પિતૃ પક્ષ દરમિયાન ઘર સાફ કરવું અથવા ઝાડુ લગાવવું પ્રતિબંધિત છે. લોખંડના વાસણો: પિતૃ પક્ષ પૂજા અથવા પ્રસાદ માટે લોખંડના વાસણોનો ઉપયોગ વર્જિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પિતૃ પક્ષ દરમિયાન શું દાન કરવું જોઈએ?

તર્પણ અને પિંડદાન: દક્ષિણ તરફ મુખ કરીને કુશા અને કાળા તલ મિશ્રિત પાણીથી તર્પણ કરો. દાન-પુણ્ય: ગરીબો, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને તમારી ક્ષમતા મુજબ અનાજ, ભોજન અને કપડાં દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shraddh Pind Daan Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ