ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શાહરૂખ ખાન કરતાં વધુ ધનિક છે તેની અભિનેત્રી, આ ફિલ્મમાં કર્યુ સાથે કામ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / શાહરૂખ ખાન કરતાં વધુ ધનિક છે તેની અભિનેત્રી, આ ફિલ્મમાં કર્યુ સાથે કામ

Last Updated: 05:17 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bollywood: હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026માં ભારતના કેટલાક સૌથી ધનિક લોકોની સંપત્તિનો ખુલાસો થયો છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન ભારતના સૌથી ધનિક અભિનેતા છે જેની કુલ સંપત્તિ ₹10,000 કરોડ છે, પરંતુ તેની એક સહ-કલાકારની કુલ સંપત્તિ તેનાથી પણ વધુ છે.

1/5

photoStories-logo

1. શાહરૂખ ખાન સાથે ફિલ્મ "સ્વદેશ" માં કામ

શાહરૂખ ખાન સાથે ફિલ્મ "સ્વદેશ" માં કામ કરનાર ગાયત્રી જોશીના લગ્ન રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ વિકાસ ઓબેરોય સાથે થયા છે. આ વર્ષની યાદી અનુસાર વિકાસની કુલ સંપત્તિ ₹48,100 કરોડ નોંધાઈ છે, તેઓ ભારતના 59મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ધનિક લોકોમાંના એક

આશ્ચર્યજનક વાત એ છે કે વિકાસ ગયા વર્ષે પણ આ જ યાદીમાં હતા. તેમની સંપત્તિ ₹42,960 કરોડ નોંધાઈ હતી. આજે, તેમની કુલ સંપત્તિ ₹48,100 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે તેઓ ભારતના સૌથી ધનિક લોકોમાંના એક બની ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ગાયત્રીની કારકિર્દીની શરૂઆત

ગાયત્રીના વ્યાવસાયિક જીવન વિશે વાત કરીએ તો તેણીએ 1990 માં ચેનલ વી સાથે વીજે તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછીના વર્ષે તેણીએ ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લીધો અને પછી મિસ ઇન્ટરનેશનલ 2000 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 2005માં વિકાસ સાથે લગ્ન

ગાયત્રીને મોટો બ્રેક 2004 માં મળ્યો જ્યારે તેણે આશુતોષ ગોવારિકરની ફિલ્મ "સ્વદેશ" માં શાહરૂખ ખાન સાથે લીડ રોલ મળ્યો. 2005 માં ગાયત્રી વિકાસ સાથે લગ્ન કરી સેટલ થઇ ગઇ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. પતિને કામમાં મદદ

લગ્ન પછી ગાયત્રીએ શોબિઝ છોડી દીધું અને તેના પતિને તેના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. બોલિવૂડ હંગામા સાથેની એક મુલાકાતમાં અભિનેત્રીએ કહ્યું કે સ્વદેશ પછી તેણી પોતાના રોલને લઇ સેલેક્ટિવ થઇ ગઇ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Swadesh Gayatri Joshi Shah Rukh Khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ