ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Ketu Gochar 2026: આગામી 71 દિવસ આ 5 રાશિઓ માટે સુવર્ણ કાળ, ધન-સંપત્તિ અને કરિયરમાં મળશે મોટી સફળતા
8 ફોટો ગેલેરી
Last Updated: 04:15 PM, 26 September 2026
1/8
વૈદિક જ્યોતિષમાં કેતુને વૈરાગ્ય, આત્મચિંતન અને જીવનમાં અચાનક આવતા મોટા પરિવર્તનોનો કારક ગ્રહ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં કેતુ સિંહ રાશિના મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, મઘા નક્ષત્રમાં કેતુનું આ ગોચર અમુક ખાસ રાશિઓ માટે કરિયર, નાણાકીય સ્થિતિ અને અંગત જીવનમાં અત્યંત સકારાત્મક બદલાવ લાવનારું સાબિત થશે.
2/8
ADVERTISEMENT
3/8
મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો કામકાજની દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ રહેશે. વેપારીઓને નવી ડીલ અથવા જૂના રોકાણમાંથી અણધાર્યો લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે-ધીમે મજબૂતી આવશે. નોકરીયાતોને નવી મોટી જવાબદારીઓ મળી શકે છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. જોકે, આર્થિક નિર્ણયોમાં ઉતાવળ ન કરવાની સલાહ છે.
4/8
ADVERTISEMENT
5/8
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો પ્રગતિના નવા દરવાજા ખોલશે. જે કામ અટકેલા હતા તેમાં ઝડપ આવશે. કરિયર અને બિઝનેસમાં નવી તકો પ્રાપ્ત થશે. કોઈ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ બમણો થશે. એકસાથે અનેક કામ કરવાને બદલે પ્રાથમિકતા નક્કી કરીને આગળ વધવું હિતાવહ રહેશે.
6/8
ADVERTISEMENT
7/8
8/8
જ્યોતિષીય ગણતરી મુજબ, કેતુ હાલ સિંહ રાશિમાં છે. 3 ઓક્ટોબર 2026 ના રોજ તે મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. આ પછી 5 ડિસેમ્બર 2026 ના રોજ કેતુ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ગોચર કરશે. આથી ડિસેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆત સુધીનો સમય જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ