ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અડધી રાત્રે એરપોર્ટ પહોંચ્યાં ઐશ્વર્યા રાય, લુક જોઈને ફેન્સ થયા દિવાના, તમે જોયો બચ્ચન પરિવારની વહુનો લુક

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / અડધી રાત્રે એરપોર્ટ પહોંચ્યાં ઐશ્વર્યા રાય, લુક જોઈને ફેન્સ થયા દિવાના, તમે જોયો બચ્ચન પરિવારની વહુનો લુક

Last Updated: 10:57 AM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઐશ્વર્યા રાય બચ્ચનને મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યાં, જ્યાં તેમનો સ્ટાઇલિશ લુક જોઈને ફેન્સની નજર તેમના પર અટકી ગઈ. આ વખતે ઐશ્વર્યા એકલાં જ જોવા મળ્યાં અને લૂઝ જીન્સ, ટી-શર્ટ તથા ટ્રેન્ચ કોટમાં તેમનો કેઝ્યુઅલ લુક ચર્ચામાં રહ્યો.

1/6

photoStories-logo

1. મધરાતે એરપોર્ટ પર જોવા મળ્યાં ઐશ્વર્યા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની એક ઝલક જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. અભિનેત્રીને બીતી મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યાને જોતાની સાથે જ પાપારાઝીની નજર તેમના પર અટકી ગઈ હતી અને કેમેરામાં તેમની તસવીરો કેદ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ વખતે એકલાં જ જોવા મળ્યાં

એરપોર્ટ પર ઐશ્વર્યા આ વખતે એકલાં જ જોવા મળ્યાં હતા. સામાન્ય રીતે ઐશ્વર્યા જ્યાં પણ જાય છે ત્યાં તેમની દીકરી આરાધ્યા બચ્ચન ઘણીવાર તેમની સાથે જોવા મળે છે. જોકે આ વખતે આરાધ્યા કે તેમના પતિ અભિષેક બચ્ચન અભિનેત્રી સાથે જોવા મળ્યા નહોતા. અગાઉ પણ ઐશ્વર્યા અને આરાધ્યા અનેક વખત એરપોર્ટ પર સાથે જોવા મળ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઐશ્વર્યાને એકલાં જોઈને ફેન્સે આરાધ્યાને મિસ કરી

ઐશ્વર્યા રાયને એકલાં એરપોર્ટ પર જોઈને ફેન્સનું ધ્યાન પણ આરાધ્યા તરફ ગયું. ઐશ્વર્યા અને આરાધ્યાની બોન્ડિંગને કારણે બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એપ્રિલ 2026માં પણ મુંબઈ એરપોર્ટ પર ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાને લેવા પહોંચ્યા હતા અને તે સમયે બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લૂઝ જીન્સ અને ટી-શર્ટમાં સ્ટાઇલિશ લુક

આ વખતે ઐશ્વર્યા રાયે એરપોર્ટ માટે કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લુક પસંદ કર્યો હતો. તેઓ લૂઝ જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળ્યાં હતા. આ સાથે તેમણે ટ્રેન્ચ કોટ ટીમ-અપ કર્યો હતો. ઐશ્વર્યાનો આ સિમ્પલ અને કમ્ફર્ટેબલ એરપોર્ટ લુક ફેન્સને પસંદ આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ડાર્ક લિપસ્ટિક અને ઓપન હેરથી લુક કર્યો કમ્પ્લીટ

ઐશ્વર્યાએ પોતાના એરપોર્ટ લુકને મેકઅપથી પણ ખાસ બનાવ્યો હતો. તેમણે ડાર્ક શેડની લિપસ્ટિક સાથે આઈલાઈનર અને મસ્કારા લગાવ્યું હતું. સાઇડ પાર્ટેડ ઓપન હેર સાથે અભિનેત્રીનો લુક વધુ આકર્ષક લાગી રહ્યો હતો. એરપોર્ટ માટે તેમણે ગ્લેમરસ અને કેઝ્યુઅલ સ્ટાઇલનું બેલેન્સ જાળવી રાખ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફેન્સ ઐશ્વર્યાની કરી રહ્યા છે પ્રશંસા

ઐશ્વર્યાની ઝલક મળતાં જ ફેન્સ તેમની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ અભિનેત્રીના લુક અને સ્ટાઇલની ચર્ચા થતી રહે છે. એરપોર્ટ લુકમાં પણ ઐશ્વર્યા પોતાની અલગ સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. અગાઉ પણ તેમના ટ્રાવેલ લુક્સમાં કેઝ્યુઅલ કપડાં સાથે કોટ અને ઓપન હેરસ્ટાઇલ જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Latest News Aishwarya Rai Airport Look Aishwarya Rai Bachchan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ