ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / પિતૃ પક્ષમાં આ 5 સંકેત દેખાય તો પિતૃઓની વિશેષ કૃપા માનવામાં આવે છે, જીવનની અડચણો દૂર થવાના સંકેત
6 ફોટો ગેલેરી
Last Updated: 10:49 AM, 27 September 2026
1/6
હિંદુ પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થઈને આસો મહિનાની અમાસ સુધીના 15 દિવસનો સમયગાળો પિતૃપક્ષ (શ્રાદ્ધ પક્ષ) તરીકે ઓળખાય છે. ચાલુ વર્ષે 26 સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ 15 દિવસો દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન દ્વારા પૂર્વજો પ્રત્યે આદર અને શ્રદ્ધા અંજલિ અર્પિત કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ પોતાના પરિજનોને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કે જીવનમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે, તો તેને પિતૃઓની કૃપા અને જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ