ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થરાદ પાસે ભારતમાલા હાઇવે પર ભયંકર અકસ્માત, નંદી સાથે કાર અથડાતા 2ના ઘટનાસ્થળે મો*ત

દુઃખદ / થરાદ પાસે ભારતમાલા હાઇવે પર ભયંકર અકસ્માત, નંદી સાથે કાર અથડાતા 2ના ઘટનાસ્થળે મો*ત

Published By: Vishal Khamar
Reported By: Vashram Chaudhary

Last Updated: 11:51 AM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ-થરાદના ભારતમાલા હાઈવે પર પશુ આવી જતાં કારનો ભયંકર અકસ્માત થયો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા.

ADVERTISEMENT

વાવ-થરાદના ભારતમાલા હાઇવે પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર અચાનક પશુ આવી જતા એક કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં કારનો કચ્ચરઘાણ વળી જતાં ઘટનાસ્થળે ભયાનક દૃશ્ય સર્જાયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ પોલીસ યુનિફોર્મમાં મહિલાનો ડાન્સ વિવાદ મામલે ખુદ પૂર્વ કાઉન્સિલરે કર્યો મોટો ખુલાસો

અકસ્મત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat road accident BharatMala Highway accident Vav Tharad accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ