ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં McDonald'sના કોલ્ડ્રીંકમાં જીવડું હોવાનો દાવો, બરફમાંથી જીવડું નીકળ્યાનો યુવકનો આક્ષેપ, વીડિયો વાયરલ

VIDEO / મહેસાણામાં McDonald'sના કોલ્ડ્રીંકમાં જીવડું હોવાનો દાવો, બરફમાંથી જીવડું નીકળ્યાનો યુવકનો આક્ષેપ, વીડિયો વાયરલ

Published By: Vishal Khamar
Reported By: Sudhir Parekh

Last Updated: 05:38 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં McDonald'sના કોલ્ડ ડ્રિંકમાં વપરાયેલા બરફમાં જીવડું હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

મહેસાણામાં મેકડોનાલ્ડ્સના એક આઉટલેટમાં કોલ્ડ ડ્રિંકને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કોલ્ડ ડ્રિંકમાં વપરાયેલા બરફમાંથી જીવડું મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કેટલાક યુવકો મિત્રો સાથે મેકડોનાલ્ડ્સમાં નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન કોલ્ડ ડ્રિંકમાં વપરાયેલા બરફ અંગે શંકા જતા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બરફમાં જીવડું જોવા મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું અને ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં કોલ્ડ ડ્રિંક તથા તેમાં રહેલા બરફને બતાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ નવરંગપુરામાં Starbucks કોફી શોપમાં યુવક બહાર જતાં યુવતીએ પર્સની ઉઠાંતરી કરી, CCTVના આધારે પોલીસની શોધખોળ

ઘટનાને પગલે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, કોલ્ડ ડ્રિંકમાં જીવડું કેવી રીતે પહોંચ્યું અને આ મામલે મેકડોનાલ્ડ્સના સંબંધિત આઉટલેટ તરફથી શું જવાબ આપવામાં આવ્યો છે, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવે ત્યારે જ સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

McDonald's insect video insect found in cold drink McDonald's Mehsana

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ