ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ₹15,000થી વધીને ₹25,000 થઈ PFની વેતન મર્યાદા, હવે સેલેરીમાંથી કેટલું PF કપાશે? સમજો સંપૂર્ણ ગણતરી

photo-story

5 ફોટો ગેલેરી

EPFO Rule / ₹15,000થી વધીને ₹25,000 થઈ PFની વેતન મર્યાદા, હવે સેલેરીમાંથી કેટલું PF કપાશે? સમજો સંપૂર્ણ ગણતરી

Last Updated: 06:09 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFO Salary Limit Change: ઇપીએફઓ સેલેરી લીમીટ મર્યાદામાં ફેરફાર આવનારા છે તેને સરળ શબ્દોમાં સમજીએ તો તમારો PF પહેલા ₹15,000 ના આધારે કાપવામાં આવતો હતો, તો સેલેરી લિમિટ વધતા હવે તેને ₹25,000 ના આધારે કાપવામાં આવશે, જેનાથી સંભવિત રીતે તમારા હાથમાં આવતો પગારમાં ઘટાડો કરશે.

1/5

photoStories-logo

1. ₹25,000 ની સુધારેલી પગાર મર્યાદા

સરકારને અપેક્ષા છે કે આ ફેરફાર 51 લાખથી વધુ કર્મચારીઓને આવરી લેશે. EPFO ​​દ્વારા નિર્ધારિત ₹25,000 ની સુધારેલી પગાર મર્યાદા ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે, જો કે હવે મર્યાદા વધારીને ₹25,000 કરવામાં આવી છે, તેથી કર્મચારીઓ પણ ફરજિયાત કવરેજ હેઠળ આવશે, એટલે કે પેન્શનમાં તેમનો PF ફાળો શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 17 સપ્ટેમ્બરથી નવી મર્યાદા લાગુ

EPFO ની સુધારેલી પગાર મર્યાદા જે ₹25000 કરવામાં આવી છે, તે 17 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવી છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર મહિના માટે જૂની અને નવી પગાર મર્યાદા હેઠળ પ્રમાણસર ગણતરી કરવાની જરૂર પડશે, જ્યારે આગામી મહિનો નવા માળખા હેઠળ પ્રથમ પૂર્ણ પગાર મહિનો હશે, જેમાં ફેરફારો ઓક્ટોબરથી અમલમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. PF કપાતનું ગણિત આ રીતે સમજો

હવે ₹20000 ના પીએફ પગાર વાળા કર્મચારી માટે જોઇએ તો તે કર્મચારીનો ઓક્ટોબરથી પગાર પર ઇપીએફમાં 12 ટકા એટલે કે 2400 નું યોગદાન આપશે. નોકરીદાતા પણ ₹2400 નું યોગદાન આપશે. જો કે નોકરીદાતાનું યોગદાન કર્મચારી પેન્શન યોજના (EPS) અને ભવિષ્ય નિધિ વચ્ચે વહેંચવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કર્મચારી અને નોકરીદાતાનું કુલ યોગદાન

આ રકમમાંથી, ₹1,666, એટલે કે 8.33%, ઇપીએસમાં, જ્યારે 3.67%, એટલે કે ₹734 ઇપીએફમાં જશે. પરિણામે કર્મચારી અને નોકરીદાતાનું કુલ યોગદાન ₹4,800 થશે. જણાવીએ કે આ ગણતરી EPFO ​​દ્વારા ઓક્ટોબર 2026 ના પગાર મહિના માટે રજૂ કરાયેલા ઉદાહરણ પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શું દરેક વ્યક્તિ ₹25,000 નું યોગદાન આપશે?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સ્પષ્ટતા કરી છે કે પીએફ પગાર અને કુલ પગાર સમાન હોવો જરૂરી નથી. ઉદાહરણ તરીકે EPFO ​​ના ઓક્ટોબરના ઉદાહરણમાં કર્મચારીનો પીએફ ફાળો ₹10,000 ના પગાર માટે ₹1,200, ₹20,000 માટે ₹2,400 અને સુધારેલી ₹25,000 મર્યાદા માટે ₹3,000 નક્કી કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Rule Change EPFO Rule EPFO Salary Limit Change
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ