ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:28 PM, 1 September 2026
1/5
2/5
અહમદ નિઝામ અને તેમના સહકાર્યકરોએ આ તકલીફને નજીકથી અનુભવી. સ્ટેશન પર ઊભા રહેલા મુસાફરોને વારંવાર એ જ શંકા સતાવતી કે ટ્રેન હાલ ક્યાં પહોંચી રહી છે અને કેટલા સમયમાં આવશે. ખાસ કરીને ટ્રેન લેટ હોય ત્યારે આ અનિશ્ચિતતા વધુ વધી જતી. આ જ મુશ્કેલી દૂર કરવા માટે 2015માં તેમને “Where is My Train” એપ બજારમાં મૂકી. જેમાં ટ્રેનની ચોક્કસ સ્થિતિ અને બીજી જરૂરી માહિતી એક જ સ્ક્રીન પર ઉપલબ્ધ કરાવવી તે હેતુ હતો.
ADVERTISEMENT
3/5
આ એપની સૌથી મોટી તાકાત તેનું ઑફલાઈન ટ્રેકિંગ હતું. ઈન્ટરનેટ કે GPS વગર પણ મોબાઈલ ટાવરની સિગ્નલ માહિતીના આધારે યુઝર ટ્રેનની લોકેશન જાણી શકતા. જેમાં ભારતના અનેક વિસ્તારોમાં નેટવર્ક કમજોર હોવાથી આ સુવિધા ખૂબ કામની સાબિત થઈ. જેમાં સાથે જ લાઈવ સ્ટેટસ, ટાઈમટેબલ, PNR ચેક, પ્લેટફોર્મ નંબર અને કોચની ડીટેલ જેવી અનેક સુવિધાઓ ઉમેરાતાં એપ ઝડપથી મુસાફરોમાં ફેલાઈ ગઈ.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ