ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ'નો 'લક્ષ્મણ' 42 વર્ષની ઉંમરે પણ ફિટ, રહસ્ય શું છે? દેખાય છે ગજબનો યુવાન

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / 'રામાયણ'નો 'લક્ષ્મણ' 42 વર્ષની ઉંમરે પણ ફિટ, રહસ્ય શું છે? દેખાય છે ગજબનો યુવાન

Last Updated: 04:11 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ravi Dubey Fitness Secret: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'રામાયણ' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રણબીરએ ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે રવિ દુબે લક્ષ્મણના કિરદારની નિભાવી પ્રશંસા મેળવી રહ્યા છે. All Photos: Instagram @ravidubey2312

1/6

photoStories-logo

1. રવિ દુબે

ફિલ્મમાં રવિ દુબેએ માત્ર તેના માસૂમ ચહેરાથી જ નહીં પરંતુ તેની ફિટનેસથી પણ દિલ જીતી લીધા છે. ફિલ્મ રિલીઝ થયા પછી તે તેની ફિટનેસ અને યુવા એનર્જીને લઇ ચર્ચાનો વિષય બન્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 42ની ઉમરે ફિટ

દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે તે 42 વર્ષની ઉંમરે પણ આટલો ફિટ અને યુવાન કેવી રીતે દેખાય છે. તેનું રહસ્ય જાદુ નથી, પરંતુ નિયમિત વર્કઆઉટ્સ, સંતુલિત આહાર અને શિસ્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દોઢ કલાક કસરત

રવિ ફિટનેસને તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ માને છે. તે દરરોજ લગભગ દોઢ કલાક કસરત કરે છે, જેમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસ વેઇટ ટ્રેનિંગનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દરરોજ વોક

વેઇટ ટ્રેનિંગ તેના સ્નાયુઓને ટોન કરે છે અને તેના શરીરને મજબૂત બનાવે છે. વધુમાં પોતાની સ્ટૈમિના અને એંડ્યોરેંસ સુધારવા માટે તે દરરોજ લગભગ 10 કિલોમીટર જોગિંગ અથવા વોક પણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આહાર પણ મહત્વપૂર્ણ

રવિ માને છે કે ફિટનેસ માટે ફક્ત જીમ જવું પૂરતું નથી; તેનો આહાર પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તે હેલ્દી અને ક્લીન ડાઇટ ફોલો કરે છે, જેમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખાવાને પ્રાથમિકતા આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રવિની ફિટનેસ

અહેવાલો અનુસાર તે કેલરી ડેફિસિટ અને પોર્શન કંટ્રોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રવિએ જણાવ્યું છે કે તે પ્રોટીન શેક અથવા સપ્લીમેંટ્સનો ઉપયોગ કરતો નથી, પરંતુ ખોરાકમાંથી તેનું પ્રોટીન મેળવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ravi Dubey Ramayana Ranbir Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ