ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / Xiaomiનો નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે, ફીચર્સ લીક!

કામની વાત / Xiaomiનો નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે, ફીચર્સ લીક!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:17 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Xiaomi: શાઓમી ડિસેમ્બર 2026 માં ભારતમાં Xiaomi 18 Pro લોન્ચ કરી શકે છે. ત્રણ વર્ષથી વધુ સમય પછી આ કંપનીનું પહેલું પ્રો મોડેલ હશે. અગાઉ, Xiaomi 13 Pro ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

ચીની સ્માર્ટફોન કંપની શાઓમી ભારતમાં તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ સપ્ટેમ્બર 2026 માં ચીનમાં શાઓમી 18 પ્રો અને Xiaomi 18 Pro Max રજૂ કર્યા હતા. થોડા દિવસો પછી કંપનીએ તેમના ભારતમાં લોન્ચનો સંકેત પણ આપ્યો હતો. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં શાઓમી 18 પ્રો ના ભારતમાં લોન્ચ ટાઇમ લાઇન સામે આવી છે. વધુમાં કંપનીના બીજા સ્માર્ટફોન શાઓમી 18T ના ફીચર્સ પણ ઓનલાઈન લીક થયા છે. તેમાં 200-મેગાપિક્સલ કેમેરા અને એક નવું મીડિયાટેક પ્રોસેસર હોવાનું કહેવાય છે.

Xiaomi 18 Pro ડિસેમ્બરમાં લોન્ચ થઈ શકે છે

એક રીપોર્ટનું માનીએ તો શામીની 18 પ્રો ડિસેમ્બર 2026 માં ભારતમાં લોન્ચ થઈ શકે છે. જોકે કંપનીએ હજુ સુધી તેની લોન્ચ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. જો આ ફોન ભારતમાં લોન્ચ થાય છે, તો તે ત્રણ વર્ષથી વધુ સમયમાં ભારતીય બજારમાં આવનાર કંપનીનું પ્રથમ પ્રો મોડેલ હશે. અગાઉ Xiaomi 13 Pro ફેબ્રુઆરી 2023 માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે પછી કંપનીએ તેની વ્યૂહરચના બદલી અને મુખ્યત્વે ભારતીય બજારમાં સ્ટાન્ડર્ડ અને અલ્ટ્રા મોડેલ રજૂ કર્યા.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / એરટેલનો ₹299નો પ્લાન પાછો આવ્યો, 28 દિવસની વેલિડિટી સાથે મળશે રોજ 1GB ડેટા!

Xiaomi 18T માં 200MP કેમેરા હોઈ શકે છે

Xiaomi 18 Pro ઉપરાંત કંપની ભારતમાં Xiaomi 18T પણ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનના કેટલાક ફિચર્સ ઓનલાઈન સામે આવ્યા છે. લીક થયેલા અહેવાલો અનુસાર, તેમાં 1.5K રિઝોલ્યુશન LTPS OLED ડિસ્પ્લે હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Xiaomi Tech News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ