બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Shopping / શોપિંગ / iPhone ઓર્ડર કર્યો હતો, પાર્સલ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા, કોર્ટે કંપનીને ફટકાર્યો લાખોનો દંડ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:12 PM, 24 July 2026
1/6
2/6
મુંબઈના પવઈ વિસ્તારના ફરિયાદીએ 22 એપ્રિલ 2023 ના ફ્લિપકાર્ટ પરથી નો-કોસ્ટ EMI પર ₹1,11,793 માં Apple iPhone 14 Pro 128 GB ખરીદ્યો હતો. ફરિયાદી મુજબ ચાર્જર અને કવર બરોબર ડિલિવર કરવામાં આવ્યા હતા, પરંતુ બીજા દિવસે આવેલ મુખ્ય પેકેજ ખોલતી વખતે મોંઘા ફોનના બદલે દાઢી વૃદ્ધિનું તેલ અને પેકિંગ સામગ્રી મળી આવી હતી.
3/6
4/6
આ મહિનાની શરૂઆતમાં કમિશને તેના આદેશમાં જણાવ્યું હતું કે અસરકારક રાહત આપ્યા વિના વારંવાર ફરિયાદો બંધ કરવી એ અયોગ્ય વ્યાપાર વ્યવહાર છે. કમિશને જણાવ્યું હતું કે ઈ-કોમર્સ કંપની વેચાણમા મદદ કર્યા પછી કોઇ ટ્રાંજેક્શનથી પોતાને અલગ કરી શકતી નથી, ખાસ કરીને જ્યારે ગ્રાહક તરત જ સંપૂર્ણપણે અલગ પ્રોડક્ટ મળ્યાની જાણ કરે છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
Mangal Gochar 2026 / આજથી મંગળ બદલશે ચાલ! આ 4 રાશિઓ માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ, મળશે બમ્પર લાભ
ટોપ સ્ટોરીઝ