ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / તમારા કામનું / શોપિંગનું લિસ્ટ બનાવીને તૈયાર રાખજો! એમેઝોન પર 80% ડિસ્કાઉન્ટમાં મળશે વસ્તુઓ
Last Updated: 11:16 PM, 31 August 2025
ADVERTISEMENT
ભારતમાં એક પછી એક તહેવારો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, દશેરા અને દિવાળી જેવા તહેવારો સપ્ટેમ્બરથી ઓક્ટોબરના મહિનામાં ઉજવાશે.
ADVERTISEMENT
જો તમે પણ તહેવારોની ખરીદી કરવાનો પ્લાન કરી રહ્યા છો તો અમેઝોન તમારા માટે ખાસ ઑફર્સ લઈને આવ્યુ છે. અમેઝોનની વેબસાઇટ પર નવું ઓફર બેનર મુકાય ચૂક્યું છે. જેમાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની માહિતી આપવામાં આવી છે. જોકે, આ સેલ ક્યારે શરૂ થશે તેની જાણકારી હજુ આપવામાં આવી નથી.

ADVERTISEMENT
ઇલેક્ટ્રોનિક્સ પર મળશે ધમાકેદાર ડીલ્સ
અમેઝોનના જણાવ્યા મુજબ, ગ્રાહકોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં સ્માર્ટફોન, વોશિંગ મશીન, હોમ એસેન્શિયલ્સ, ફેશન સહિતની કેટેગરીમાં જોરદાર ઑફર્સ મળશે.
ADVERTISEMENT
તેની સાથે ગ્રાહકોને AI આધારિત શોપિંગ એક્સપિરિયન્સ, ફાસ્ટ ડિલિવરી અને ઇઝી પેમેન્ટ ઓપ્શન પણ મળશે. માહિતી મુજબ આ ફેસ્ટિવ સીઝનમાં 10 લાખથી વધુ નાના-મોટા બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ ભાગ લેશે.
ગ્રાહકોને મળશે યુનિક પ્રોડક્ટ્સ
ADVERTISEMENT
આ વખતે ફેસ્ટિવ સીઝન અનેક રીતે ખાસ રહેવાની છે. ગ્રાહકો સ્માર્ટફોન, બ્યુટી, ટીવી, ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રોસરી કેટેગરીમાં નવા પ્રોડક્ટ્સ ખરીદી શકશે. એટલું જ નહીં, લોકલ શોપ્સ અને કારીગર પાસેથી પણ પ્રોડક્ટ્સ ખરીદી શકાશે.

ADVERTISEMENT
આ ઑફર્સનો મળશે લાભ
ADVERTISEMENT
વધુ વાંચો : ફોનમાં ડેટા ફટાફટ પૂરો થઈ જાય છે? આ ટિપ્સથી આખો દિવસ ચાલશે ફાસ્ટ ઈન્ટરનેટ
જો તમે પણ આ ફેસ્ટિવ સીઝનમાં શોપિંગ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ