ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હોટેલથી હોસ્પિટલ અને નોકરી સુધી આધારનું ઓનલાઈન વેરિફિકેશન, UIDAIની નવી સિસ્ટમ!
4 ફોટો ગેલેરી
Last Updated: 02:33 PM, 6 November 2026
1/4
આધાર કાર્ડની ફોટોકોપી આપવાની ઝંઝટ હવે ટૂંક સમયમાં ખતમ થવાની છે. હોટલમાં રોકાણથી માંડીને હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ કે નોકરી માટે અરજી કરતી વખતે પણ હવે કાગળની નકલ આપવાની જરૂર નહીં પડે. UIDAIએ એક નવી વ્યવસ્થા તૈયાર કરી છે, જેમાં ઓફલાઈન વેરિફિકેશન સીકિંગ એન્ટિટીઝ તરીકે 300 થી વધુ સંસ્થાઓને જોડવામાં આવી છે. જેમાં હોટલ-રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, યુનિવર્સિટી-કોલેજ, ઇવેન્ટ કંપનીઓ, સ્વિગી-ઝોમેટો જેવી સેવાઓ અને સરકારી વિભાગો સામેલ છે.
2/4
ADVERTISEMENT
3/4
જેમાં મહત્વની વાત એ છે કે 12 અંકનો આધાર નંબર સંસ્થાને મોકલવામાં આવશે નહીં અને વ્યક્તિ પોતે નક્કી કરી શકશે કે કેટલી માહિતી શેર કરવી છે. આથી કાગળના કામકાજ ઘટશે અને અંગત માહિતીના દુરુપયોગનું જોખમ પણ ઘટશે. આ આખી પ્રક્રિયા પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ સુરક્ષિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ