ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / ભૂમિ નથવાણીનું શાનદાર દિવાળી સેલિબ્રેશન, ટ્રેડિશનલ લૂકમાં કરી તહેવારની ઉજવણી
5 ફોટો ગેલેરી
Last Updated: 12:54 PM, 6 November 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
ઉલ્લેખનીય છે કે ભૂમિ નથવાણી રાજ્યસભાના સાંસદ ધનરાજ નથવાણીના પત્ની છે. ઉપરના ફોટોમાં ગળામાં પરંપરાગત ડિઝાઇનનો ગોલ્ડન ચોકર નેકલેસ, કાનમાં મેચિંગ ઇયરરિંગ્સ અને હાથમાં અનેક ગોલ્ડન બંગડીઓ તેમના લુકને વધુ આકર્ષક બનાવે છે. મરૂન અને ગોલ્ડન રંગનું આ કોમ્બિનેશન પરંપરાગત હોવા છતાં સ્ટાઇલિશ લાગે છે. સાડીનો એલિગન્ટ ડ્રેપ અને હેવી બ્લાઉઝ મળીને તેમના સમગ્ર દેખાવને ખાસ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ