Bey Gajab / 5000 વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર ગણેશ મંદિર , જ્યાં મૂષક નહીં સિંહ છે ગણેશજીનું વાહન | BEY GAJAB

તમે ઘણા બધા ગણપતિજીના મંદિરો જોયા જ હશે પણ આજે એક એવા મંદિર વિશે જાણકારી આપવાની છે જ્યાં ભક્તો ટપાલ અને પત્રો લખીને પોતાના દુખ દર્દ અને મનની વાત દુંદાળા દેવ સમક્ષ મુક્તા હોય છે. 5000 વર્ષ જૂના આ મંદિરની ખાસિયતો જાણી કહેશો BEY GAJAB

બ્રેકિંગ ન્યૂઝ