બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sun venus conjunction in aries shukra rashi parivartan

ધર્મ / સૂર્ય-શુક્રની યુતિ: આ 4 રાશિના જાતકોને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવું મળશે ફળ

Published By: Arohi

Last Updated: 09:20 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sun Venus Conjunction In Aries: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 25 એપ્રિલે ધન-વૈભવના દાતા શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. જેનાથી મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિથી અદ્ભૂત સંયોગનું નિર્માણ થશે.

જ્યોતિષીય ગણનાઓ અનુસાર ધનના દાતા શુક્ર 24 એપ્રિલે 11.58 મિનિટ પર મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યાં ગ્રહોના રાજા સૂર્ય પહેલાથી જ બિરાજમાન છે. મેષ રાશિમાં સૂર્ય-શુક્રની યુતિથી અમુક રાશિઓને ખૂબ જ શુભ ફળ મળશે. 

કરિયરમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને જીવનના દરેક ક્ષેત્રમાં ઈચ્છા અનુસાર સફળતા મળશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિના યોગ બનશે. આવો જાણીએ મેષ રાશિમાં સૂર્ય-શુક્રના સંયોગથી કઈ રાશિઓનો થશે ભાગ્યોદય? 

મેષ 
શુક્ર અને સૂર્યની યુતિથી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થશે. નોકરી-વ્યવસાયમાં વાતાવરણ અનુકૂળ રહેશે. ધનની આવક વધશે. કરિયરમાં આવનાર મુશ્કેલીઓ દૂર થશે. નોકરીની તલાશ પુરી થશે. વૈવાહિક જીવન સારૂ રહેશે. નોકરીયાતને પ્રમોશન કે અપ્રેઝલ મળી શકે છે. 

કન્યા 
શુક્ર ગોચરથી કન્યા રાશિના લોકોની કિસ્મત ચમકી ઉઠશે. કરિયરમાં અપાર સફળતા મળશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થશે. મેરિડ લાઈફમાં ખુશીઓ આવશે. સામાજીક પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. આકર્ષણના કેન્દ્ર બની રહેશે. 

વધુ વાંચો: આ તારીખે થયો હશે તમારો જન્મ તો આજનો દિવસ કિસ્મત પલટી નાખશે, લકી મેન થશો પુરવાર

તુલા 
શુક્રના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી તુલા રાશિના લોકો દરરોજ સેલિબ્રેશન કરશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી રોકાયેલા કાર્ય સફળ થશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સમાજમાં નામ થશે. બિઝનેસમાં પ્રોફિટ થશે. સંતાન પક્ષ પાસેથી શુભ સમાચાર મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Aries Conjunction Rashi parivartan Venus sun રાશિ પરિવર્તન sun venus conjunction

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ