બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / dc vs gt rishbh pant hit helicopter shot against gujarat ball came out

સ્પોર્ટ્સ / ગુજરાત ટાયટન્સ વિરૂદ્ધ રિષભ પંતે લગાવ્યો જોરદાર હેલિકોપ્ટર શૉટ, બોલ રોકેટની જેમ ભાગ્યો, જુઓ Video

Published By: Arohi

Last Updated: 03:15 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishbh Pant Hit Helicopter Shot: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઈટન્સના સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં 88 રનોની ધમાકેદાર ઈનિંગ રમી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ એક વખત ફરીથી પાટા પર આવી રહી છે. ટીમે પોતાની 9મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 રનથી હરાવી હતી. દિલ્હીની આ જીતના હીરો રહેલી ટીમના કેપ્ટન ઋષભ પંત. ગુજરાતના સામે શરૂઆતી વિકેટ પાડ્યા બાદ પંતે મોર્ચો સંભાળતા દિલ્હી માટે અણનમ 88 રનોની ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગમાં તેમણે 43 બોલમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા પણ લગાવ્યા. પંતે પોતાની ઈનિંગમાં એકથી એક શોર્ટ માર્યા પરંતુ મોહિત શર્માના બોલ પર તેમણે જે હેલીકોપ્ટર શોર્ટ માર્યા તે જોઈને ફેંસને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઈ. 

પંતનો હેલીકોપ્ટર શોર્ટ 
મોહિત શર્માના સામે કોઈ પણ બેટ્સમેન માટે મોટી હિટ લગાવવી સરળ નથી. પરંતુ પંતે જે અંદાજમાં બેટિંગ કરી તેનાથી તેમની લાઈન અને લેન્થ જ બગડી ગઈ. પંતનો હેલીકોપ્ટર શોટને જોઈને ખુદ મોહિત પણ ચોંકી ઉઠ્યા હતા. 

વધુ વાંચો: DC vs GT: ગુજરાત ટાઇટન્સને હરાવતા દિલ્હી કેપિટલ્સને થયો મોટો ફાયદો, પોઈન્ટ્સ ટેબલમાં લગાવી મોટી છલાંગ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

DC vs GT Match IPL 2024 Rishbh Pant helicopter shot ઋષભ પંત IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ