બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / મનોરંજન / 'These people zoom in on my body parts', Nora Fatehi lashes out at paparazzi, insider

બોલિવૂડ / 'આ લોકો મારા બૉડી પાર્ટ્સને ઝૂમ કરે છે', પેપરાઝી પર ભડકી નોરા ફતેહી, અંદરથી બોલી

Vishal Khamar

Last Updated: 02:33 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોરા ફતેહીને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી બોલ્ડ એક્ટ્રેસ કહેવાય છે.. ઘણાં લોકો તેના ફિગરના વખાણ કરે છે.. તેણે હવે ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કરવાનું શરૂ કર્યુ છે ત્યારે હાલમાં જ તેણે પેપરાઝી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.. શું છે કારણ ચાલો જાણીએ.

ડાન્સર, મોડલ.. અને હવે એક્ટ્રેસ નોરા ફતેહીની અદાઓના સૌ કોઇ દિવાના છે.. મોટેરાથી લઇને બાળકો સુધી સૌ કોઇ નોરાના ડાન્સના દિવાના છે.. નોરા સ્ટેજ પર આવે છે ત્યારે આગ લગાવી દે છે.. તેમાં પણ જ્યારે કોઇ ફિલ્મમાં નોરા ડાન્સ સોંગ હોય ત્યારે તેની પોપ્યુલારિટી આસમાને હોય છે.. એવામાં આજે પણ જ્યારે નોર બહાર નીકળે છે ત્યારે પેપરાઝી તેની પાછળ પાછળ ફરતા નજર આવે છે.. હાલમાં નોરાએ એક ઇન્ટરવ્યુંમાં પેપરાઝી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.. અને જણાવ્યું હતું કે.. પેપરાઝી જાણી જોઇને તેમના બોડી પાર્ટ્સ પર ફોકસ કરે છે.. અને વારંવાર રિપીટ કરીને એકની એક વસ્તુ બતાવે છે..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)


નોરા ફતેહીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે.. ઘણાં લોકો તેના ફિગરના વખાણ કરે છે.. એવામાં નોરા જ્યારે પણ કોઇ સ્ટેજ.. ફંક્શન કે મુંબઇની ગલીઓમાં જોવામળે છે.. તો પેપરાઝી તેનો પીછો અવશ્ય કરતા હોય છે.. ઘણાં લોકો તેના ફિગરના વખાણ કરે છે.. તો સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ વાયરલ થઇ રહ્યાં છે.. તેના પર નોરાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે. પેપરાઝી તેના બોડી પાર્ટ્સ પર કેમેરા ઝૂમ કરે છે..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)


મને લાગે છે કે તેમણે આ પહેલાં આવી બેક કોઇની જોઇ નથી. મીડિયા ફક્ત મારી સાથે નથી કરતી. પણ અન્ય ફિમેઇલ એક્ટ્રેસ સાથે પણ કરે છે.. તે અન્ય સાથે આમ નથી કરતી કારણ કે આમ કરવું તેમના માટે એટલું એક્સાઇટિંગ નથી. પણ તેઓ બાકી પ્રાઇવેટ પાર્ટ્સ પર કારણવગર ઝૂમ કરે છે. ઘણી વખત મને લાગે છે કે તેમણે આવું કરવાની કોઇ જરૂર ન હતી. તો પછી તેઓ કઇ વસ્તુ પર ફોકસ કરી રહ્યાં છે. 

વધુ વાંચોઃ આરતીસિંહ અને દિપક ચૌહાણના લગ્ન પૂર્ણ, લાલ જોડામાં સામે આવી પહેલી તસવીર


આવું પહેલી વખત નથી કે કોઇએ પાપરાઝીની હરકતોનો વિરોધ કર્યો છે.. આ પહેલાં મૃણાલ ઠાકુરને જ્યારે પાપરાઝીએ તેના બેકનો ફોટો લેવા માટે કહ્યું.. ત્યારે મૃણાલે ના પાડી દીધી હતી. તો પલક તિવારીએ પણ એ રીતે જ પાપારાઝીને તસવીરો લેવાની ના પાડી હતી.. અને તાપ્સી પન્નુંએ પેપરાઝીને હડકાવી ચુક્યા છે.. અને આ વખતે તો નોરા ફતેહી એ પેપરાઝીની હરકતને બરાબરનો પાઠ ભણાવ્યો છે..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ