બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / ડિપ્લોમેટિક પાસપોર્ટ શું છે? જેના આધારે વિશ્વના કોઇ પણ દેશમાં ભારતીયને મળી શકે છે આસાનીથી એન્ટ્રી!

જાણવા જેવું / ડિપ્લોમેટિક પાસપોર્ટ શું છે? જેના આધારે વિશ્વના કોઇ પણ દેશમાં ભારતીયને મળી શકે છે આસાનીથી એન્ટ્રી!

Last Updated: 04:13 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

What Is Diplomatic Passport: ભારત સરકાર કુલ 4 પ્રકારના પાસપોર્ટ જાહેર કરે છે. પહેલો- બ્લૂ પાસપોર્ટ, બીજો-ઓરેન્જ પાસપોર્ટ, ત્રીજો વ્હાઈટ પાસપોર્ટ અને ચોથો- ડિપ્લોમેટિક પાસપોર્ટ કે મરૂન પાસપોર્ટ.

ભારત સરકાર કુલ 4 પ્રકારના પાસપોર્ટ જાહેર કરે છે. પહેલો- બ્લૂ પાસપોર્ટ, બીજો-ઓરેન્જ પાસપોર્ટ, ત્રીજો વ્હાઈટ પાસપોર્ટ અને ચોથો- ડિપ્લોમેટિક પાસપોર્ટ કે મરૂન પાસપોર્ટ. આ પાસપોર્ટ્સના કલર અલગ એટલા માટે છે કારણ કે સામાન્ય ભારતીયોને સરકારી અધિકારીઓ અને રાજનૈતિકોથી અળગ રાખવામાં આવી શકે અને બીજા દેશોમાં કસ્ટમ અને પાસપોર્ટ ચેક કરનાર અધિકારી તેમને સરળતાથી ઓળખી શકે.

passport

બ્લૂ પાસપોર્ટ

બ્લૂ પાસપોર્ટ સૌથી કોમ પાસપોર્ટ છે જે સામાન્ય નાગરીકોને ઈશ્યૂ કરવામાં આવે છે. તેનો રંગ ડાર્ક બ્લૂ હોય છે. વિદેશ મંત્રાલય સામાન્ય નાગરીકોને વ્યક્તિગત અથવા પ્રોફેશન જરૂરીયાતો માટે બ્લૂ પાસપોર્ટ જાહેર કરે છે.

ઓરેન્જ પાસપોર્ટ

ઓરેન્જ પાસપોર્ટ એ ભારતીય નાગરીકોને આપવામાં આવે છે જે ફક્ત 10 ધોરણ સુધી જ ભણેલા હોય છે. આ પાસપોર્ટ મોટાભાગે તે ભારતીયો માટે જાહેર કરવામાં આવે છે જે વિદશમાં માઈગ્રેટ લેબરર તરીકે કામ કરવા માટે જાય છે.

passport-2

વ્હાઈટ પાસપોર્ટ

ભારત સરકાર, સરકારી કામકાજથી વિદેશ યાત્રા કરવા માટે પોતાના અધિકારીઓને વ્હાઈટ પાસપોર્ટ ઈશ્યૂ કરે છે. કસ્ટમ ચેકિંગના સમયે તેમની સાથે સરકારી અધિકારીઓ જેવું વર્તન કરવામાં આવે છે. સફેદ પાસપોર્ટ માટે અરજીની અલગથી એક એપ્લીકેશન આપવી પડે છે. તેમાં તેમને જણાવવું પડે છે કે તેમને આ પાસપોર્ટની જરૂર કેમ છે? તેમને અલગથી અનેક સુવિધાઓ મળે છે.

ડિપ્લોમેટિક પાસપોર્ટ

હાઈપ્રોફાઈલ સરકારી ઓફિસરો, રાજદ્વારીઓ અને સરકારના પ્રતિનિધિઓને ડિપ્લોમેટિક પાસપોર્ટ જાહેર કરવામાં આવે છે. કુલ પાંચ કેટેગરીના લોકોને ઈશ્યૂ કરવામાં આવે છે. પહેલું- રાજનૈતિક દરજ્જો ધરાવતા લોકો, બીજુ ભારત સરકાર માટે એવા વરિષ્ઠ અધિકારી જે સરકારી કામથી વિદેસ જઈ રહ્યા છે.

ત્રીજુ- વિદેશ સેવા કે એ અને બી ગ્રુપના અધિકારી, ચોથુ- વિદેશ મંત્રાલય અને IFSની ઈમીડિએટ ફેમિલી અને પાંચમું- સરકારની તરફથી વધારે યાત્રા કરનાર વ્યક્તિ.

passport-1.jpg

સૌથી પાવરફૂલ છે ડિપ્લોમેટિક પાસપોર્ટ?

ડિપ્લોમેટિક પાસપોર્ટને ભારતનૌ સૌથી તાકાતવર પાસપોર્ટ કહેવામાં આવે છે. જેની પાસે આ પાસપોર્ટ હોય છે તેમને મોટાભાગના દેશોમાં વીઝાની જરૂર નથી પડતી. જો વીઝા જરૂરી પણ છે તો સામાન્ય પાસપોર્ટ ધારકોના મુકાબલે ફટાફટ અને પ્રાથમિકતા પર વીઝા મળી જાય છે. ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડરને સિક્યોરિટીથી લઈને તલાશી સુધીની છૂટ હોય છે.

ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા લોકોને વિદેશમાં કસ્ટડીમાં કે ધરપકડ ન કરી શકાય. તેમને વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ ન લઈ શકાય. એવા પાસપોર્ટ હોલ્ડરને ભારતીય દૂતાવાસ અથવા મિશન સુધી પહોંચ મળેલી હોય છે.

વધુ વાંચો: શું છે આ વીગન ડાયટ? જેને 6 મહીનાથી ફૉલો કરી રહ્યાં છે CJI ચંદ્રચૂડ અને તેમના પત્ની?

જો મેજબાન દેશમાં કોઈ પણ પ્રકારનો ખતરો છે અથવા સ્થિતિ બગડી ગઈ છે તો ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડને સૌથી પહેલા સુરક્ષિત કાઢવામાં આવે છે કે રેસ્ક્યૂ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ