બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું છે આ વીગન ડાયટ? જેને 6 મહીનાથી ફૉલો કરી રહ્યાં છે CJI ચંદ્રચૂડ અને તેમના પત્ની?

જાણવા જેવું / શું છે આ વીગન ડાયટ? જેને 6 મહીનાથી ફૉલો કરી રહ્યાં છે CJI ચંદ્રચૂડ અને તેમના પત્ની?

Last Updated: 03:37 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegan Diet: વિગન શબ્દનો ભલે પહેલી વખત 50ના દશકમાં ઉપયોગ થયો તેમ છતાં તેની જડો પ્રચીન ભારતીય અને પશ્ચિમ એશિયાઈ સંસ્કૃતિઓ સુધી જાય છે.

CJI ચંદ્રચૂડે હાલમાં જ એક કાર્યક્રમમાં જણાવ્યું કે તે હોલિસ્ટિક લાઈફ્સાટઈલ ફોટો કરે છે. આજ ક્રમમાં તે તેમની પત્ની, બન્ને પાછલાં 6 મહિનાથી વીગન ડાયેટ ફોટો કરી રહ્યા છે. વીગનનો મતલબ શુદ્ધ શાકાહારી ડાયેટ. જેમાં ડેરી પ્રોડક્ટ્સને પણ શામેલ નથી કરવામાં આવતા.

food-39

વીગન ડાયેટને ફોલો કરતા લોકો જાનવરોમાંથી મળતા કોઈ પણ ખાદ્ય પદાર્થ જેમ કે, માંસ, માછલી, દૂધ, દહીં, ઘી, પનીર, ડેરી પ્રોડક્ટ્સ, મધ જેવી વસ્તુઓ નથી ખાતા. ફક્ત વૃક્ષો પર ઉગતા ફળ, શાકભાજી, અનાજ સૂકામેવા વગેરે જ ખાય છે.

કેવી રીતે થઈ તેની શરૂઆત?

વીગન લાઈફસ્ટાઈલનો એકમાત્ર લક્ષ્ય હોય છે જાનવરોની સાથે કોઈ પણ પ્રકારનું ઉત્પીડન ન થાય. વીગન કે વેગનિ્મ શબ્દ પહેલી વખત 50ના દશકમાં ચર્ચિત થયો. બ્રિટિશ નાગરિક અને એક્ટિવિસ્ટ ડોનાલ્ડ વોટસને શાકાહારીઓ માટે વીગન શબ્દ શોધ્યો અને વીગન સોસાયટી બનાવી.

થોડા વર્ષો બાદ બ્રિટનથી બહાર યુરોપના બીજા દેશો અને અમેરિકામાં વીગન ડાયેટ પ્રચલિત થવા લાગી અને આ એક મૂવમેન્ટ જેવું બની ગયું. તમામ નામી રેસ્ટોરન્ટ અને ફૂડ બ્રાન્ડ્સે પોતાના મેન્યૂમાં વીગન ઉત્પાદન શામેલ કરવાનું શરૂ કરી દીધું.

milk-2

પ્રાચીન ભારતમાં મૂળ

એક રિપોર્ટ અનુસાર વીગન શબ્દ ભલે પહેલી વખત 50ના દશકમાં ઉપયોગ કરવામાં આવ્યો. તેમ છતાં તેના મૂળ પ્રાચીન ભારતીય અને પશ્ચિમ એશિયાઈ સંસ્કૃતિઓ સુધી જાય છે. ભારતની વાત કરીએ તો હિંદૂ સાધુ-સંત, બૌદ્ધ ધર્મના અનુયાયી અને જૈન મતાવલિંબી ઘણી સદી પહેલાથી એવું ભોજન લે છે જે વીગન હોય.

વધુ વાંચો: લગ્ન કરવામાં આવી રહી છે અડચણ? તો આજથી જ અપનાવજો આ ઉપાય, વાગશે શરણાઇના સૂર

તેમના ભોજને અશિયાની સાથે સાથે યુરોપમાં પણ શાકાહારી આહારને પ્રભાવિત કર્યા છે. યુરોપમાં શાકાહારી ખાવાનો વિચાર પ્રાચીન યુનાન આવક ગણિતની ફેમસ થ્યોરી પાઈથાગોરસ થ્યોરમ આપનાર પાઈથાગોરસે શાકાહારીને ખૂબ પ્રચારિત કર્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ