બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ધર્મ / લગ્ન કરવામાં આવી રહી છે અડચણ? તો આજથી જ અપનાવજો આ ઉપાય, વાગશે શરણાઇના સૂર

ધર્મ / લગ્ન કરવામાં આવી રહી છે અડચણ? તો આજથી જ અપનાવજો આ ઉપાય, વાગશે શરણાઇના સૂર

Last Updated: 03:06 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips For Marriage: એસ્ટ્રોલોજર અનુસાર લગ્ન બાદ જો તાલમેલ ન બેસે અથવા તો યુવક યુવતીની કુંડળીમાં બે વિવાહના યોગ હોય તો યુવતીના લગ્ન પહેલા વિષ્ણુજી કે પછી કળશ સાથે કરાવો.

આજના સમયમાં ઘણા યુવા-યુવતીઓ મોડા લગ્ન થવાના કારણે પરેશાન છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વિવાહમાં મોડુ થવાના યોગ કેવી રીતે બને છે અને ક્યારે જાતક અવિવાહિત રહે છે.

MRG.jpg

ઘણી વખત સારૂ કરિયર હોવા છતાં યુવા-યુવતીના લગ્નમાં ઘણો સમય લાગે છે. જેના કારણે માતા-પિતાના પરિવારના અન્ય સદસ્ય પણ ચિંતિત રહે છે. એસ્ટ્રોલોજર અનુસાર જાણો એવું શું કરીએ કે જલ્દીથી જલ્દી વિવાહ થઈ જાય.

વિવાહમાં મોડુ થવાનું કારણ, શિક્ષા, કરિયર, લવ અફેર અને જો વિવાહમાં મોડુ થાય છે તો સંતાન પ્રાપ્તિમાં પણ મોડુ થાય છે લાંબી ઉંમરમાં સંતાન પ્રાપ્તિ થાય છે જેથી બાળકમાં ભાવનાત્મક લગાવ જોડાઈ નથી શકતા. જેના કારણે બાળકોમાં સંસ્કારોમાં પણ કમી આવે છે. માટે સમય પર વિવાહ થવા ખૂબ જ જરૂરી છે.

marriage-01.jpg

સ્ત્રી વિવાહમાં મોડુ થવાના કારણ

જ્યોતિષીય અનુસાર સ્ત્રીની કુંડળીમાં વિવાહ સુખ પતિના કારક ગ્રહ ગુરૂ વૃહસ્પતિ હોય છે. વૃહસ્પતિ ગ્રહ કમજોર છે તો વિવાહમાં મોડુ થશે. બૃહસ્પતિ ગ્રહને પોતાના આચરણમાં પરિવર્તન કરીને અમુક ઉપાય કરી બળવાન બનાવી શકાય છે. ગુરૂ ધર્મ અને સંસ્કારોના કારક હોય છે મોટાનું અનાદર ન કરો તેમનું સન્માન કરો. નિયમિત રીતે પૂજા પાઠ કરો.

પીળા વસ્ત્રોનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને કેસરનું દરરોજ તિલક કરો. ગુરૂવારનું વ્રત કરો અને 11 ગુરૂવારે પીળા કપડામાં 11 મુઠ્ઠી ચણાની દાળ 11 આખી હળદરની ગાંઠને મુકીને બધુ માતાજીના મંદિરમાં ચડાવી આવો જેનાથી યુવતીના વિવાહ જલ્દી થઈ જશે.

વધુ વાંચો: T20 વર્લ્ડકપ પર આતંકી હુમલાનું જોખમ! પાકિસ્તાનથી ધમકી અપાઇ હોવાનો ઘટસ્ફોટ, સુરક્ષામાં વધારો

mrg-1.jpg

પુરૂષ વિવાહમાં મોંડુ થવુ

પુરૂષ વિવાહ અને પત્ની સુખના કારક શુક્ર ગ્રહ હોય છે. શુક્ર ગ્રહ જો તમારો કમજોર છે તો વિવાહમાં મોડુ થશે. શુક્રને બલવાન કરવા માટે ઉપાય જરૂરી છે. શુક્રગ્રહ સુંદરતા સ્વચ્છતાના કારક છે. સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો સાથે જ શ્રી સુક્તમનો દરરોજ પાઠ કરો. લક્ષ્મીજીને દરરોજ ખીરનો ભોગ લગાવો અને ચકિત્રવાન બનીને રહો. વિવાહ થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ