બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપ પર આતંકી હુમલાનું જોખમ! પાકિસ્તાનથી ધમકી અપાઇ હોવાનો ઘટસ્ફોટ, સુરક્ષામાં વધારો

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડકપ પર આતંકી હુમલાનું જોખમ! પાકિસ્તાનથી ધમકી અપાઇ હોવાનો ઘટસ્ફોટ, સુરક્ષામાં વધારો

Last Updated: 02:15 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup: T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું જ્યારે 20 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. એવામાં સુરક્ષાની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. વેસ્ટઈન્ડીઝ અને યુએસ બન્ને દેશ મળીને પહેલી વખત ક્રિકેટના સૌથી મોટા ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યા છે.

2 જૂનથી શરૂ થવા જઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાનું જોખમ છે. એક રિપોર્ટ અનુસાર ટૂર્નામેન્ટના સહ-મેજબાન વેસ્ટઈન્ડીઝને ઉત્તરી પાકિસ્તાનથી આતંકી ધમકી મળી છે. જોકે ક્રિકેટ વેસ્ટઈન્ડીઝે સિક્યોરિટી વ્યવસ્થા વધારી દીધી છે.

પ્રો-ઈસ્લામિક સ્ટેટે ખેલ આયોજનોના સામે હિંસા ભડકાવનાર અભિયાન શરૂ કર્યું છે. જેમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા, આઈએસખોરાસનના વીડિયો સંદેશ શામેલ છે. જેમાં ઘણા દેશોમાં હુમલા પર પ્રકાશ નાખવામાં આવ્યો છે અને સમર્થકો સાથે યુદ્ધના મેદનમાં આવવાનો આગ્રાહ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે વેસ્ટઈન્ડીઝ અને અમેરિકા 2થી 29 જૂન સુધી થવા જઈ રહેલા ટી-20 વિશ્વ કપના સહ-મેજબાન છે. સીડબ્લ્યૂઆઈના સીઈઓ જોની ગ્રેવ્સે સુરક્ષાને લઈને બધી આશંકાઓને દૂર કરી દીધી છે.

ગ્રેવ્સે જણાવ્યું, અમે મેજબાન દેશો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને અમારા આયોજન માટે લાગતા કોઈ પણ જોખમને ઓછા કરવા માટે ઉચિત યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે તૈયારી પુરી છે. અમે બધા હિતેશ્છુઓને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે આઈસીસી પુરૂષ ટી-20 વિશ્વ કપમાં બધાની સુરક્ષા આપણી નંબર એક પ્રાથમિકતા છે અને અમારી પાસે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે.

વધુ વાંચો: '...તો હું રાજનીતિમાં જ રહીશ', ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા મુદ્દે આ શું બોલી કંગના રનૌત, આપ્યું મોટું નિવેદન

કેરેબિયાઈ મીડિયામાં પણ એવી જ ખબર આવી રહી છે. ત્રિનિદાદના વહા પ્રધાન કીથ રોલીએ મેચ પર આવતા કોઈ પણ ખતરાને પહોંચી વળવા સુરક્ષા એજન્સીઓની યોજનાઓ વિશે જણાવ્યું. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બારબાડોસના ક્ષેત્રીય સુરક્ષા અધિકારી આઈસીસી આયોજના માટે સંભાવિત ખતરાની દેખરેખ કરી રહ્યા છે અને મીડિયા ગ્રુપ નાશિરના માધ્યમથી પ્રો-ઈસ્લામિક સ્ટેટના માધ્યમથી વિશ્વ કપ માટે સંભવિત ખતરાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ