બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / સ્પોર્ટસ / Cricket / SRH vs MI: જુનિયર બુમરાહ મેચ જોવા પહોંચ્યો, વાનખેડે સ્ટેડિયમની તસવીરો થઈ રહી છે વાયરલ

IPL 2024 / SRH vs MI: જુનિયર બુમરાહ મેચ જોવા પહોંચ્યો, વાનખેડે સ્ટેડિયમની તસવીરો થઈ રહી છે વાયરલ

Last Updated: 11:19 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેમેરાનું ધ્યાન સંજના ગણેશન પર પડતાની સાથે જ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

SRH vs MI: સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો વાનખેડે સ્ટેડિયમમાં થયો છે. બુમરાહની પત્ની અને તેનો પુત્ર પણ આ મેચ જોવા પહોંચ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. કેમેરામાં મેદાન પર ઘણી વાર વિવિધ ઘટનાઓ કેદ થાય છે, પરંતુ SRH vs MI મેચમાં જસપ્રિત બુમરાહનો પરિવાર સ્ટેન્ડ પર બેઠો જોવા મળ્યો હતો. કેમેરાનું ધ્યાન સંજના ગણેશન પર પડતાની સાથે જ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. માત્ર સંજના જ નહીં પરંતુ તેનો પુત્ર અંગદ બુમરાહ પણ આ મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર સંજનાના ખોળામાં અંગદની તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સંજના અગાઉ પણ બુમરાહને સપોર્ટ કરવા મેદાનમાં જતી રહી છે, પરંતુ આ વખતે અંગદ સાથેની તેની ક્યૂટ તસવીરો લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

આજે સંજના ગણેશનનો જન્મદિવસ

તમને જણાવી દઈએ કે આજે જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશનનો જન્મદિવસ છે. સંજનાનો જન્મ 6 મે 1991ના રોજ પુણેમાં થયો હતો. જસપ્રીતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જસપ્રીતે કહ્યું કે સંજના મારા અને અંગદ તરફથી ઘણો પ્રેમ વ્યક્ત કરુ છું. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ફાસ્ટ બોલરે કહ્યું કે સંજના સાથે હોવાથી તેનું જીવન વધુ સમૃદ્ધ બને છે.

વધુ વાંચો : ચેમ્પિયન ટ્રોફી રમવા ટીમ ઈન્ડીયા પાકિસ્તાન જશે? BCCI ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

અંગદનો જન્મ ગત વર્ષે 4 સપ્ટેમ્બરે થયો હતો

જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન 15 માર્ચ, 2021ના રોજ થયા હતા. લગભગ અઢી વર્ષ બાદ તેઓને એક પુત્રના માતા-પિતા બનવાનો આનંદ મળ્યો. અંગદ બુમરાહનો જન્મ 4 સપ્ટેમ્બર, 2023ના રોજ થયો હતો. જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને સોશિયલ મીડિયા પર તેમના પુત્રના જન્મ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે નવા સભ્યના આગમન સાથે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ