બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / ભારત / Politics / 1951-52માં ચૂંટણી 4 મહિના ચાલી હતી, 9 મતે ઉમેદવારની જીતનો દાખલો! ચૂંટણી ઈતિહાસની 30 અજાણી વાતો

લોક'નાદ' 2024 / 1951-52માં ચૂંટણી 4 મહિના ચાલી હતી, 9 મતે ઉમેદવારની જીતનો દાખલો! ચૂંટણી ઈતિહાસની 30 અજાણી વાતો

Last Updated: 06:40 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન 67.40 ટકા 2019માં નોંધાયું હતું, જાણો લોકસભા ચૂંટણીનો રસપ્રદ ઈતિહાસ

આજે લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર 266 જેટલા ઉમેદવારોનું ભાવી આજે સાંજ સુધીમાં EVMમાં કેદ થઈ જવાનો છે. ત્યારે આપને જણાવીએ કે, ચૂંટણીને લઈ કેટલીક રોચક અને તથ્યાત્મક વાતો. જેમણે ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે. જેમ કે, દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? દેશમાં અત્યાર સુધી કેટલા સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા છે ?.

Election Fact Slide 1

Election Fact Slide 2

Election Fact Slide 3

Election Fact Slide 4

Election Fact Slide 5

Election Fact Slide 6

Election Fact Slide 7

Election Fact Slide 8

Election Fact Slide 9

જાણો લોકસભા ચૂંટણીનો રસપ્રદ ઈતિહાસઃ

  • દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 1951-52માં યોજાઈ હતી
  • સૌથી લાંબી ચાર મહિના સુધી ચૂંટણી 1951-52માં ચાલી હતી
  • પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર બન્યા હતા
  • લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન 67.40 ટકા 2019માં નોંધાયું હતું
  • પ્રથમ લોકસભામાં 1951-52માં 499 બેઠક હતી, 2024માં 543 બેઠક છે
  • 1951-52ની લોકસભા ચૂંટણીમાં કુલ 53 પક્ષે ચૂંટણી લડી હતી
  • 2019ની ચૂંટણીમાં 673 પક્ષમાંથી સાત રાષ્ટ્રીય અને 43 પ્રાદેશિક હતા
  • 1984માં આખા દેશમાંથી ભાજપને મહેસાણા અને હનમકોંડા એમ ફક્ત 2 જ બેઠક મળી હતી
  • દેશના ઇતિહાસમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ
  • અત્યાર સુધી કોંગ્રેસના 20 ઉમેદવારો અને ભાજપના 1 બિનહરીફ ચૂંટાયા છે
  • સ્વતંત્ર ગુજરાતમાં પ્રથમવાર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યા
  • 1967માં 5 સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા હતા
  • જમ્મુ કાશ્મીરમાંથી સૌથી વધુ 4 સાંસદ બિનહરીફ થયેલા
  • 2019ની ચૂંટણીમાં 75 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી
  • 1996માં સૌથી વધુ 13,952 ઉમેદવારોમાંથી 12,688 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી
  • ગુજરાતમાં 1962માં સૌથી વધુ 63.77%, 1996માં સૌથી ઓછું 35.92% મતદાન
  • 1977ની ચૂંટણીથી ગુજરાતમાં બેઠકોની સંખ્યા 26 કરવામાં આવી.
  • 1957ની લોકસભા ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર ન હતી
  • મીરા કુમાર 2009માં લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.
  • ભાજપના સોમ મરાંડી બિહારના રાજમહેલથી ઓછામાં ઓછા માત્ર 9 મતથી જીત્યા હતા
  • 1989માં કોંગ્રેસના કોંથાલા રામકૃષ્ણ પણ આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેથી 9 મતથી જીત્યા હતા
  • 1996માં કોંગ્રેસના ગાયકવાડ સત્યજીતસિંહ દિલીપ સિંહ ગુજરાતના વડોદરામાંથી 17 મતોથી જીત્યા
  • પંડિત જવાહરલાલ નેહરુના દીકરી ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતાં
  • નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા ગેરકૉંગ્રેસી નેતા
  • જવાહરલાલ નેહરુ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ