ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે. તેમણે બુધવારે લખનઉ ખાતે પક્ષ પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા પ્રોફેસર રામગોપાલ યાદવની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.
Ajit Doval: બેઇજિંગમાં ડોભાલ અને વાંગ વચ્ચેની વાતચીત પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે ફરી કહ્યુ કે ચીન સાથે સારા સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે.