ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / "દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી છે", E20 નીતિ પર રાહુલ ગાંધીનો કટાક્ષ

નેશનલ / "દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી છે", E20 નીતિ પર રાહુલ ગાંધીનો કટાક્ષ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:03 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકારની E20 પેટ્રોલ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે.

ADVERTISEMENT

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકારની E20 પેટ્રોલ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી નિશાન સાધ્યુ છે કે, આ મામલામાં દાળમાં કઇ કાળુ નથી, પરંતુ આખી દાળ કાળી છે.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકારની E20 પેટ્રોલ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેમણે કટાક્ષમાં કહ્યું છે કે "આ મામલામાં દાળમાં કઇ કાળુ નથી, પરંતુ આખી દાળ કાળી છે."

જોઇએ તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આ સરકારી નીતિ સામાન્ય લોકો અને વાહનચાલકોને ઘણું નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે પેટ્રોલમાં ઇથેલોન ભેળવી E20 મિશ્રણથી તે વાહનના એન્જિનનું આયુષ્ય ઘડી રહ્યું છે અને ઇંધણના માઇલેજ પર ખરાબ અસર કરી રહ્યું છે.

કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સરકાર આ ફેરફાર દ્વારા જનતાના ખિસ્સા પર વધારાનો બોજ લાદી રહી છે, પરંતુ તેનાથી સામાન્ય માણસને શું ફાયદો થઈ રહ્યો છે તેનો કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવી રહ્યો નથી.

આ પણ વાંચોઃ શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ

વિપક્ષ પર વળતો પ્રહાર

હરદીપ સિંહ પુરીએ વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, "કેટલાક લોકો બિનજરૂરી રીતે તુલ આપી રહ્યા છે." કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશમાં ચાલી રહેલા ઇથેનોલ મિશ્રણ વિવાદ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો બાયોફ્યુઅલ મિશ્રણ કાર્યક્રમ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલાક લોકો બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E20 Petrol Rahul Gandhi Petrol Controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ