બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં મતદારોનો કેવો મૂડ, વહેલી સવારથી લાગી લાઈનો, જાણો બેઠકનો ઈતિહાસ

ચૂંટણી 2024 / ગાંધીનગરમાં મતદારોનો કેવો મૂડ, વહેલી સવારથી લાગી લાઈનો, જાણો બેઠકનો ઈતિહાસ

Last Updated: 07:40 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગાંધીનગર લોકસભામાં 79% જેટલા શહેરી મતદાર છે. દલિત મતદાર આશરે 11%થી વધુ છે તેમજ આદિવાસી મતદારનું પ્રમાણ 2% જેટલું છે

લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં મતદાનની પ્રક્રિયા આજે સવારે 6 વાગ્યાથી જ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યા મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરી ચૂંટણી પર્વ ઉજવી રહ્યાં છે. ત્યારે આ બેઠક વિશે જાણીએ. અહીં ભાજપના અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી મેદાને છે

Gandhinagar Bethak 1

કોણ છે અમિત શાહ?

અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

Amit Shah 1

Amit Shah 2

Amit Shah 3

કોણ છે સોનલ પટેલ?

કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે. વ્યવસાયે આર્કિટેક્ટ છે તેમજ સંગઠનના અનેક હોદ્દાઓ ઉપર કામ કર્યું છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રહ્યાં અને નારણપુરા વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે.

2019નું પરિણામ

ભાજપ અમિત શાહ

પરિણામ જીત

કોંગ્રેસ ડૉ.સી.જે.ચાવડા

પરિણામ હાર

Gandhinagar Bethak 3

ગાંધીનગર બેઠકનો ઈતિહાસ

1967થી બેઠક અસ્તિત્વમાં આવી અને 1984 સુધી ચાર વાર ગાંધીનગરથી કોંગ્રેસની જીત થઈ. એક વાર ગાંધીનગર બેઠક ઉપર જનતા પાર્ટીની જીત અને 1989થી ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ રહ્યો. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ.કે.અડવાણી ગાંધીનગરથી છ ટર્મ ચૂંટાયા

Gandhinagar Bethak 6

ગાંધીનગર લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?

ગાંધીનગર ઉત્તર

કલોલ

સાણંદ

ઘાટલોડિયા

વેજલપુર

નારણપુરા

સાબરમતિ

Gandhinagar Bethak 4

Gandhinagar Bethak 5

ગાંધીનગર બેઠકનું જ્ઞાતિ સમીકરણ

મોટેભાગે શહેરી મતદાર ધરાવતી બેઠક છે. ગાંધીનગર લોકસભામાં 79% જેટલા શહેરી મતદાર છે. દલિત મતદાર આશરે 11%થી વધુ છે તેમજ આદિવાસી મતદારનું પ્રમાણ 2% જેટલું છે. 2019માં અમિત શાહને 69.67% મત મળેલા છે

Gandhinagar Bethak 2

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ