બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / મનોરંજન / બોલિવૂડ / બે સપ્તાહથી લાપતા તારક મહેતાના ગુરુચરણસિંહ સોઢી આખરે છે ક્યાં? એક્ટરના પિતાએ કહ્યું 'હવે તો માત્ર...'

મનોરંજન / બે સપ્તાહથી લાપતા તારક મહેતાના ગુરુચરણસિંહ સોઢી આખરે છે ક્યાં? એક્ટરના પિતાએ કહ્યું 'હવે તો માત્ર...'

Last Updated: 07:23 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurucharan Singh Father: એક્ટર ગુરૂચરણ સિંહને ગુમ થયે બે અઠવાડિયાથી વધારે સમય થઈ ચુક્યો છે. એક તરફ જ્યાં દિકરાના ના મળવાથી તેનો પરિવાર પરેશાન છે. તો ત્યાં જ પોલીસ રોશન સિંહ સોઢી ઉર્ફ ગુરૂતરણની અત્યાર સુધી કોઈ ભાળ નથી મેળવી શકી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર નિભાવનાર અભિનેતા ગુરૂચરણ સિંહને ગુમ થયે બે અઠવાડિયાથી વધારે સમય પસાર થઈ ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી પોલીસ તેની જાણાકરી નથી લગાવી શકી કે એક્ટર ક્યાં છે.

sodhi.width-800

એક તરફ જ્યાં તારક મહેતાની આખી ટીમ એક્ટર જલ્દી મળી જાય તેની દુવા કરી રહી છે ત્યાં જ છેલ્લા થોડા દિવસોથી તેનો પરિવાર દિકરા માટે ચિંતિત છે. હાલમાં જ રોશન સિંહ સોઢી ઉર્ફ ગુરૂચરણ સિંહના પિતા હરજીત સિંહે કહ્યું કે તે પોતાની દિકરીને ખૂબ જ યાદ કરી રહ્યા છે તેમણે એમ પણ જણાવ્યું કે અત્યાર સુધી પોલીસ પાસેથી તેમને કોઈ જાણકારી નથી મળી.

sodhi-1

વધુ વાંચો: '...તો હું રાજનીતિમાં જ રહીશ', ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા મુદ્દે આ શું બોલી કંગના રનૌત, આપ્યું મોટું નિવેદન

ખૂબ જ દુખી છે ગુરૂચરણ સિંહના પિતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક્ટર ગુરૂચરણ સિંહના પિતાએ જણાવ્યું, આ જે પણ થયું છે તે ખૂબ જ શોકિંગ છે અમને નથી ખબર તેનાથી કેવી રીતે ડિલ કરવી. અમે બધા ખૂબ જ પરેશાન છીએ અને પોલીસની તરફથી અપડેટ મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે બધા તેના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ