બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / લગ્ન પહેલા 'સેક્સના પાઠ', સ્કૂલમાં સ્ટૂડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ લેડી ટીચર, ગંદા મેસેજ લખ્યાં

સ્કૂલમાં કાંડ / લગ્ન પહેલા 'સેક્સના પાઠ', સ્કૂલમાં સ્ટૂડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ લેડી ટીચર, ગંદા મેસેજ લખ્યાં

Last Updated: 09:00 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એક વાર લેડી ટીચર સ્કૂલમાં પોતાના સ્ટુડન્ટ સાથે શારીરિક સંબંધો માણતી ઝડપાઈ હતી. આ લેડી ટીચરના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા.

એક લેડી ટીચર સ્કૂલમાં જ પોતાના સ્ટુડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ હતી. થોડા સમયમાં લેડી ટીચરના લગ્ન થવાના હતા અને તેણે લગ્ન પહેલા સ્ટુડન્ટ સાથે સેક્સના પાઠ લીધાં. આ ઘટનાને પગલે સ્કૂલમાં ચકચાર મચી છે. આ મામલો અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યનો છે.

સ્ટૂડન્ટ ઘેર જતો ત્યારે મેસેજ કરીને ઈચ્છા વ્યક્ત કરતી

આ મહિલા ટીચર સ્કૂલમાં પોતાના એક નાના વિદ્યાર્થી સાથે સેક્સ માણતી હતી અને જ્યારે તે ઘરે જતો ત્યારે તેને મેસેજ કરીને તેની ઇચ્છા જણાવતી હતી. હવે આ મહિલા ટીચરનો ખુલાસો લગ્ન પહેલા થયો છે અને તેના પર પોતાની વિદ્યાર્થિનીનું શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.

13 વર્ષથી ઓછી ઉંમરના સ્ટૂડટ સાથે બુઝાવી હવસ

વિસ્કોન્સિન પ્રાથમિક શાળાની એક શિક્ષિકા પર તેના લગ્નના ત્રણ મહિના પહેલા જ 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે અયોગ્ય સંબંધ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સેન્ટ પોલ નિવાસી 24 વર્ષીય મેડિસન બર્ગમેન પર હવે ગંભીર આરોપો છે. આ આરોપોમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકના ફર્સ્ટ ડિગ્રી ચાઇલ્ડ યૌન શોષણનો સમાવેશ થાય છે. ટીચર બર્ગમેન પોતાના 5માં ધોરણના વિદ્યાર્થી સાથે સ્કૂલ પરિસરમાં એકાંત મળતાં સેક્સ માણતી હતી.

વધુ વાંચો : વડોદરામાં શેરડીની લારીવાળાએ ઝેરી શેરડીનો રસ પીવડાવીને પિતા-પત્નીને મારી નાખ્યાં, પુત્ર ગંભીર, પોતે ઝેર પીધું

ગંદા સ્ક્રીનશોટ સામે આવ્યાં

પીડિત વિદ્યાર્થી અને ટીચર વચ્ચેના સંદેશાઓના સ્ક્રીનશોટ પણ સામે આવ્યાં છે. લેડી ટીચર દરરોજ સ્ટુડન્ટને મેસેજ મોકલતી હતી અને કહેતી કે તેને તેની સાથે "સંબંધ બાંધવામાં" અને તેને સ્પર્શ કરવામાં ઘણો આનંદ આવે છે. બંનેએ ઘણી વાર સ્કૂલ કેમ્પસની અંદર જ સેક્સ માણ્યું હતું. પોલીસને બર્ગમેનની બેગની અંદર એક ફોલ્ડર પણ મળી આવ્યું હતું, જેના પર પીડિતાનું નામ લખેલું હતું, જેમાં અનેક હસ્તલિખિત નોંધો હતી. આ નોટોમાં તેમની વચ્ચે શારીરિક સંબંધની વિગતે લખવામાં આવી હતી. અહીં નવાઈની વાત એ છે કે ત્રણ મહિના બાદ જુલાઈમાં આ લેડી ટીચરના લગ્ન લેવાના હતા પરંતુ તે પહેલાં તેની પોલ ખુલી ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ