બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / લાઈફસ્ટાઈલ / Relationship / સંબંધ / પાર્ટનરને વારંવાર મેસેજ કરવાથી બગડી શકે છે તમારો સંબંધ, પ્રારંભિક તબક્કે રાખો આ સાવચેતી

સંબંધ / પાર્ટનરને વારંવાર મેસેજ કરવાથી બગડી શકે છે તમારો સંબંધ, પ્રારંભિક તબક્કે રાખો આ સાવચેતી

Last Updated: 04:33 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેટિંગનો અર્થ એ નથી કે અન્ય વ્યક્તિ તમારા માટે હંમેશા નવરા જ રહેશે. તે બે લોકોની ઇચ્છા સાથે સંબંધિત છે

રિલેશનશિપ એક્સપર્ટ અનુસાર જો તમારો સંબંધ નવો નવો છે તો તમારે તમારા પાર્ટનરને સતત મેસેજ કરવાનું ટાળવું જોઈએ. તમારા પાર્ટનરને સતત મેસેજ કરવાથી તે રિલેશનશિપમાં ઝકડાઇ ગયો હોવાનો અહેસાસ કરાવી શકે છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ કપલ પ્રેમમાં પડે છે, ત્યારે તેઓ તેમના પ્રેમી તરફ ખૂબ જ આકર્ષિત થાય છે. શરૂઆતમાં સ્ત્રી અને પુરૂષ બંને સમય સમય પર એકબીજા માટે તેમના પ્રેમને વ્યક્ત કરતા રહે છે. પરંતુ શરૂઆતના સંબંધોમાં થોડી સાવધાની પણ જરૂરી છે. જો તમે પણ તમારા રોમાંસના પ્રારંભિક તબક્કામાં તમારા પાર્ટનરને સતત મેસેજ મોકલી રહ્યા છો, તો તે તમારા માટે ખરાબ હોઈ શકે છે. નિષ્ણાતો પ્રેમની શોધમાં હોય અથવા સંબંધો જાળવવા માંગતા હોય તેમને તેમના પ્રારંભિક પ્રેમમાં સાવચેત રહેવાની સલાહ આપે છે.

phone12.jpg

નવા સંબંધમાં આ વાતનું ધ્યાન રાખો

ડેટિંગનો અર્થ એ નથી કે અન્ય વ્યક્તિ તમારા માટે હંમેશા નવરા જ રહેશે. તે બે લોકોની ઇચ્છા સાથે સંબંધિત છે. તેથી તમારી ખુશી અને ઇચ્છા માટે સતત કોઈને ટેક્સ્ટ કરવું યોગ્ય નથી. તમારે વિચાર્યા વિના તમારા પાર્ટનરને ટેક્સ્ટ કરવાનું ટાળવું જોઈએ. પાર્ટનર નવરા ન હોય તો તમારા મેસેજનો જવાબ આપી નથી શકતા પરંતુ ધીરે ધીરે વારંવાર આ થવાથી બંને વચ્ચેના સુમેળ ભર્યા સંબંધોને અસર થાય છે અને ખટરાગ થવા લાગે છે.

ઘણી વાર એવું બને છે કે આવી પરિસ્થિતિઓમાં તમારા મનમાં આવા ઘણા વિચારો આવે છે કે તમારે તમારા પાર્ટનરને મેસેજ કરીને અપડેટ કરતા રહેવું જોઈએ. શું થયું કે તેણે મને મેસેજ નથી કર્યો? તે અથવા તેણી ક્યાં હશે? તેનો જવાબ ન આવ્યો. બે દિવસથી મારો તેની સાથે કોઈ સંપર્ક નથી. મારે તેમને ટેક્સ્ટ કરવું જોઈએ. મારે તેમને મારી યાદ અપાવવી જોઈએ. પરંતુ તમે ખરેખર જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે એ છે કે તમે કોઈક રીતે પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો જે કરવું યોગ્ય નથી.

phone16.jpg

વારંવાર મેસેજના ગેરફાયદા

- તમારે તમારા પાર્ટનરને સતત મેસેજ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે વ્યક્તિને નિયંત્રિત કરવા જેવું છે. સંદેશાઓ મોકલીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવાનું બંધ કરો.

- બેસક તમને પાર્ટનરની ચિંતા થતી રહે છે કા તો તેની યાદ પણ આવતી રહેતી ગોય છે પરંતુ તમારા વારંવારના મેસેજિંગને કારણે તમારો પાર્ટનર ચિડાઈ શકે છે. તેથી સંબંધને મજબૂત કરવા માટે, પ્રેમ અને યાદ બંનેને સંતુલિત રીતે વ્યક્ત કરવું વધુ સારું છે.

- જો તમારો સાથી લાંબા સમય સુધી તમારા મેસેજનો જવાબ ન આપે તો તરત જ તેનું ખોટુ અર્થઘટન ન કરો. ઘણા લોકો ટેક્સ મેસેજમાં સારા નથી હોતા અને તેઓ જવાબ આપવામાં લાંબો સમય લે છે, આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવી જોઈએ અને સતત મેસેજિંગ કરતા રહેવું જોઈએ નહીં.

વધુ વાંચો: શું છે આ વીગન ડાયટ? જેને 6 મહીનાથી ફૉલો કરી રહ્યાં છે CJI ચંદ્રચૂડ અને તેમના પત્ની?

- એવું પણ બની શકે છે કે તમારો પાર્ટનર તરત જ જવાબ ન આપી શકે. તે કોઈ કામમાં વ્યસ્ત હોઈ શકે છે, તેથી તેના સમયપત્રકને ધ્યાનમાં રાખીને સંદેશા મોકલો.

- જો તમારો સંદેશ તાકીદનો હોય તો તેમને મેસેજ કરવાને બદલે તેમને કૉલ કરવાનું વિચારો. આ રીતે તેઓને લાગશે કે તે મહત્વપૂર્ણ હોઈ શકે છે અને તેઓ તેને અવગણશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ