તમારા લાઇફ પાર્ટનર સાથે હેલ્થી રિલેશનશિપ જાળવી રાખવા માટે માત્ર સેક્સ અને પૈસા જ નહીં પણ બીજા પરિબળો પણ કામ કરે છે. જો તે બાબતને સતત અવોઈડ કરવામાં આવે તો સબંધોમાં તિરાડ પડી શકે છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર દિગ્ગજ ફિલ્મી સેલિબ્રિટી છે.તેમના સંબંધોને લઈને ઘણા સમયથી તેઓ ચર્ચામાં રહ્યા છે. 2017માં અરબાઝ ખાન સાથે મલાઇકા અરોરાએ છૂટાછેડા લીધા પછી અર્જુન કપૂર સાથે તેના રિલેશનને સત્તાવાર ગણ્ય હતા. બંને ઘણીવાર એકબીજા સાથે પ્રેમથી ભરેલી પોસ્ટ શેર કરતા હતા