બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Relationship / રિલેશનશિપ / શીઘ્રપતનથી છુટકારો! આ આયુર્વેદિક નુસખાઓ વધારે છે સંભોગની શક્તિ, પાર્ટનર થઈ જશે ખુશ

રિલેશનશિપ / શીઘ્રપતનથી છુટકારો! આ આયુર્વેદિક નુસખાઓ વધારે છે સંભોગની શક્તિ, પાર્ટનર થઈ જશે ખુશ

Last Updated: 12:27 AM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle: સંભોગ શક્તિ વધારાથી જીવનનો વધુ સારી રીતે આનંદ માણી શકો છો.

Relationship Tips: લોકો તેમની સેક્સ્યુઅલ લાઈફને રોમાંચક બનાવવા માટે નવી-નવી ટ્રિક્સ અજમાવતા હોય છે. બેડ પર પોતાના પાર્ટનર સાથે રોમાન્સ માંણતા હોય છે પરંતુ કેટલીક વાર શીઘ્રપતને કારણે પુરતો આનંદ માણી શકતા નથી. અહી આપેલા કેટલાક આયુર્વેદિક નુસખાઓ અપનાવવામાં તમને શીધ્રપતનની સમસ્યાથી છુટકારો મળશે. સંભોગની શક્તિ વધશે અને પાર્ટનર પણ ખુશ થઈ જશે.

intimacy-problem

કપલ ફિઝિકલ રિલેશન રોમેન્ટિક અને અદભૂત બને તેવું ઇચ્છે છે. રાત્રે પાર્ટનર સાથે બેડ પર રોમાન્સની પળો માણતા હોય છે. પણ જાતિય શક્તિનો અભાવ જોવા મળતો હોય છે. આજે તમને જાતીય શક્તિ વધારવા માટેના કેટલાક આવા ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે સરળતાથી પથારીમાં સમય વધારી શકો છો અને તમારા સંભોગ શક્તિ વધારાથી જીવનનો વધુ સારી રીતે આનંદ માણી શકો છો. સેક્સ્યુઅલ લાઈફ સારી હોય તો તમે તમારી જાતને શારીરિક અને માનસિક રીતે તાજગી આપી શકો છો. તે તમારા માટે તણાવ દૂર કરવાનું કામ કરે છે.

ashwagandha.jpg

અશ્વગંધા

તમે દરરોજ ગરમ દૂધમાં એક થી બે ગ્રામ અશ્વગંધા પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલા પી શકો છો. 8 અઠવાડિયા સુધી સતત અશ્વગંધાનું સેવન કરવાથી શીઘ્રપતનથી છુટકારો મેળવી શકો છો. અને તમારા પાર્ટનર પણ ખુશ થઇ જશે.

શિલાજીત

બેડ પર પાર્ટનર સાથે ટાઇમિંગ વધારવા માટે શિલાજીતનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાર્ટનરને પુરતો સમય તમે સંતોષ આપી શકશો.

shilajit-or-shilajeet-is-an-ayurvedic-medicine-fou-2023-11-27-05-17-18-utc

શતાવરી

તમારી કામવાસનાને જાગૃત કરવા અને તમારા સેક્સ ટાઇમિંગને વધારવા માટે તમે શતાવરીનું સેવન કરી શકો છો. તમારા ઉર્જા સ્તરને પણ વધારે છે.

vtv app add

ગોક્ષુરા

સ્ટેમિના વધારવા માટે આયુર્વેદિક દવાની વાત આવે છે, ત્યારે ગોક્ષુરા ચોક્કસપણે એક ઉત્તમ દવા સાબિત થઈ શકે છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અસરકારક રીતે કામ કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 60 દિવસ કે તેથી વધુ સમય સુધી ગોક્ષુરાનું સેવન કરવાથી વંધ્યત્વ અને અન્ય સિઘ્રપતનની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચોઃ રિલેશનશિપ ટિપ્સ / એક પણ રૂપિયો ખર્ચ્યા વિના તમારી ગર્લફ્રેન્ડને કરો ઈમ્પ્રેસ, અજમાવો આ ટિપ્સ

સફેદ મુસલી

સફેદ મુસલી એક એવી ઔષધિ છે જે સેક્સ પાવર વધારવા માટે ખૂબ જ લોકપ્રિય છે, તેને હર્બલ વાયગ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે જાતીય નબળાઈ, નપુંસકતા અને શીઘ્ર સ્ખલન જેવા રોગોની સારવારમાં થાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sexual Wellness Relationship Romantic life
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ