ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જન્માષ્ટમીએ ‘ધમાલ 4’થી ‘GDN’ સુધી OTT પર આવી 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, જુઓ આખું લિસ્ટ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / જન્માષ્ટમીએ ‘ધમાલ 4’થી ‘GDN’ સુધી OTT પર આવી 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, જુઓ આખું લિસ્ટ

Last Updated: 01:50 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

OTT: આ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ છે, જેનાથી તમે ઘરે બેઠા સંપૂર્ણ મનોરંજન મેળવી શકો છો. રસપ્રદ વાત એ છે કે, કોમેડી એડવેન્ચર્સથી લઈને સસ્પેન્સ થ્રિલર સુધી જોવા માટે ઘણું બધું છે.

1/7

photoStories-logo

1. ફિલ્મો અને સીરીઝ રિલીઝ

આ શુક્રવાર (4 સપ્ટેમ્બર) ઓટીટી ઉત્સાહીઓ માટે જોરદાર રહેવાનો છે. Netflix થી Zee5 સુધી, પ્રાઇમ વિડીયો ડોટ સ્ટાર સુધી વિવિધ પ્લેટફોર્મ પર ઘણી અવેટેડ ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ છે, તો ચાલો શુક્રવારની OTT રિલીઝની સંપૂર્ણ સૂચિ અહીં જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ધમાલ 4

લોકપ્રિય ધમાલ ફ્રેન્ચાઇઝનો ચોથો ભાગ ધમાલ 4, થિયેટરોમાં સારો દેખાવ કર્યો. હવે તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરી અભિનીત, આ ફિલ્મ શુક્રવાર 4 સપ્ટેમ્બરથી Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. જીડીએન

GDN એ કૃષ્ણકુમાર રામકુમાર દ્વારા નિર્દેશિત બાયોપિક ફિલ્મ છે. મુખ્ય ભૂમિકામાં આર. માધવન અભિનીત, તેઓ "એડિસન ઓફ ઈન્ડિયા" તરીકે જાણીતા જી.ડી. નાયડુના જીવનનું ચિત્રણ કરે છે. આ ફિલ્મ કોઈમ્બતુરથી મશીનરી, પરિવહન અને શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર કાર્ય સુધીની તેમની સફરને દર્શાવે છે. તે શુક્રવાર, 4 સપ્ટેમ્બરના રોજ OTT જાયન્ટ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગાંધારી

તાપસી પન્નુની ગાંધારી એક એક્શન થ્રિલર છે જે દેવાશીષ માખીજા દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં ઇશ્વક સિંહ, છાયા કદમ, સ્વસ્તિક મુખર્જી, મીતા વશિષ્ઠ અને જતીન સરના છે. આ ફિલ્મ 3 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કોરિયન કનકરાજુ

વરુણ તેજની હોરર કોમેડી ફિલ્મ કોરિયન કનકરાજુ પણ શુક્રવાર 4 સપ્ટેમ્બરના નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મમાં સત્યા અને રીતિકા નાયર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. તેનું નિર્દેશન મેરલપકા ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જગામે સંગીતમ

આ એક તેલુગુ સંગીતમય નાટક શ્રેણી છે. આ કહાની પ્રખ્યાત કર્ણાટક સંગીતના ઉસ્તાદ શાસ્ત્રી ગરુ (પ્રકાશ રાજ) ના પ્રતિભાશાળી પૌત્ર અને સંગીતના વારસાના વારસદાર બાલુની આસપાસ ફરે છે. તે શુક્રવાર, 4 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર પણ રિલીઝ થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. આ સીરીઝ પણ રિલિઝ

ધ કોર્ટ આ એક તમિલ વેબ સિરીઝ છે જે યઝિની (યોગલક્ષ્મી દ્વારા અભિનીત) નામના એક યુવાન વકીલની આસપાસ ફરે છે જે હડકવાથી પીડાય છે. ઉન્માધમ આ કિરણ દાસ દ્વારા દિગ્દર્શિત અને શાહી કબીર દ્વારા લખાયેલ મલયાલમ મનોવૈજ્ઞાનિક ગુના પર આધારિત થ્રિલર ફિલ્મ છે. આ વાર્તા એક મુશ્કેલીમાં મુકાયેલા પોલીસ કોન્સ્ટેબલની આસપાસ ફરે છે. મેડે આ એક એક્શન-કોમેડી ફિલ્મ છે. કોલ્ડ વોરના પીક પર સેટ આ ફિલ્મ દુશ્મનના પ્રદેશમાં ફસાયેલા યુએસ નેવી પાઇલટની કહાની કહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Film Release Dhamal 4 OTT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ