ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અફઘાનિસ્તાન સામે ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, બૂમરાહને સ્થાન પણ ઓલરાઉન્ડર બહાર

રમત / અફઘાનિસ્તાન સામે ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, બૂમરાહને સ્થાન પણ ઓલરાઉન્ડર બહાર

Published By: Hiralal Parmar

Last Updated: 07:24 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સામેની ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરાયું છે. જસપ્રીત બૂમરાહને ટીમમાં લેવાયો છે જોકે એક દિગ્ગજ ખેલાડીને બહાર રખાયો છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે રમાનારી T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લેવાયો છે તો પરંતુ ફિટ ન હોવાના કારણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરાયો નથી.

ચાર ઓલરાઉન્ડર-બે મુખ્ય સ્પિનર સામેલ

ઈન્ડિયામાં નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં ચાર ઓલરાઉન્ડર જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ બે મુખ્ય સ્પિનર છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા સાથે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશી પણ ટીમમાં સામેલ

15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરાયો છે. તે ઉપરાંત અભિષેક શર્મા તો છે જ. આ રીતે ટીમમાં બે યુવા બેટરોને સ્થાન અપાયું છે.

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં રમાશે T20 સીરિઝ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં ત્રણ મેચની T20 સીરિઝ રમાશે, જેની યજમાની અફઘાનિસ્તાન કરશે.

વધુ વાંચો : ગે ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ કરી મળવા બોલાવ્યા પછી... સુરતમાં બન્યો સનસનીખેજ બનાવ, યુવાનો ચેતજો

ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Afghanistan T20 India Afghanistan squad India Afghanistan match

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ