ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Relationship / રિલેશનશિપ / છોકરાઓ, છોકરીઓને આ 5 આદતો બિલકુલ નથી પસંદ, આજથી જ સુધારી દેજો

photo-story

7 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / છોકરાઓ, છોકરીઓને આ 5 આદતો બિલકુલ નથી પસંદ, આજથી જ સુધારી દેજો

Last Updated: 11:39 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Relationship Tips: છોકરાઓ છોકરીને પ્રપોઝ કરવા અથવા તેને ખુશ કરવા માટે અલગ-અલગ ચીજ કરવાનું પસંદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે છોકરીઓ કયા છોકરાઓથી દૂર રહેવાનું પસંદ કરે છે.

1/7

photoStories-logo

1. છોકરાઓ, છોકરીઓને આ 5 આદતો બિલકુલ નથી પસંદ, આજથી જ સુધારી દેજો

દરેક છોકરાનો છોકરીને પ્રપોઝ કરવાનો અભિગમ અલગ હોય છે. છોકરીઓને તેમની લાગણીઓ સમજાવવી સરળ નથી. કેટલાક છોકરાઓ સિંગલ રહે છે કારણ કે તેમની કેટલીક આદતો તેમને દૂર રાખે છે. જો તમે પણ સંબંધમાં જોડાવા માંગતા હોવ પરંતુ સમજ ન આવતું હોય કે તેવી રીતે બોલવું, તો તમારી કેટલીક આદતો પર ધ્યાન આપવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કેટલીક આદતો બદલો

કેટલાક છોકરાઓમાં ખૂબ ખરાબ આદતો હોય છે, જેના કારણે કોઈ પણ છોકરી તેમની પાસે આવવાનું પસંદ કરતી નથી. તમે લાંબા સમય સુધી ટકી રહે તેવો સંબંધ ઇચ્છતા હોવ, તો તમારે કેટલીક આદતો સુધારવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે તમે કઈ આદતો સુધારવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. શંકા કરવી

કેટલાક છોકરાઓ ખૂબ શંકા કરતા હોય છે, જેના કારણે તેમના સંબંધો વારંવાર તૂટી શકે છે. જો શંકા સંબંધમાં ઘૂસી જાય છે, તો તે લાંબા સમય સુધી ટકતી નથી. પ્રશ્નો પૂછવા અને તેમની સાથે ચીડથી વાત કરવાથી છોકરીઓ દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તમારા પાર્ટનરને સ્પેસ ના આપવી

કેટલાક છોકરાઓ તેમના પાર્ટનરની પાછળ પડી જાય છે જે બિલકુલ સ્પેસ આપતા નથી. આ આદત અત્યંત ગંદી છે અને તમારા સંબંધો પર ગંભીર નકારાત્મક અસર કરી શકે છે. જો તમારી ગર્લફ્રેન્ડ ફક્ત ફોન પર જ વાત કરે છે. ગર્લફ્રેડ દિવસભર ફોન કે ચેટ પર ફક્ત તમારાથી વાત કરે, તો તમારે આ બિલકુલ ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. નાની નાની વાતો પર ગુસ્સે થવું

તમને પણ નાની નાની વાતો પર ગુસ્સો આવે છે, તો આ ગંદી આદત તમારા સંબંધોને સંપૂર્ણપણે બગાડી શકે છે, તેથી તમારે શક્ય તેટલું નાની વાતો પર ગુસ્સે થવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પોતાના વખાણ

તમને તમારી પ્રશંસા કરવાની આદત હોય તો તમારે આ આદત તરત જ છોડી દેવી જોઈએ. છોકરીઓને પોતાના જાતે વખાણ કરતા છોકરા બિલકુલ પસંદ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. મિત્રોની સામે અપમાન કરવું

છોકરીઓને એવા છોકરાઓ પસંદ નથી જે વારંવાર તેમના મિત્રોની સામે તેમનું અપમાન કરે છે, તેથી તમારે મજાકમાં પણ આવું ન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Relationship tips boys bad habits Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ