બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / PM મોદી આજે અમદાવાદની આ સ્કૂલમાં કરશે વોટિંગ, અમિત શાહ અને આનંદીબેન પણ આવશે

લોકસભા ચૂંટણી / PM મોદી આજે અમદાવાદની આ સ્કૂલમાં કરશે વોટિંગ, અમિત શાહ અને આનંદીબેન પણ આવશે

Last Updated: 12:05 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ત્રીજા તબક્કાના વોટિંગમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થવાનું છે. 1300 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 12 રાજ્યોમાં 93 બેઠકો પર વોટિંગ થવાનું છે જેમાં વારાણસી અને ગાંધીનગર સહિત બીજી કેટલીક હાઈ પ્રોફાઈલ બેઠકો સામેલ છે. પીએમ મોદી રાણીપની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં વોટિંગ કરશે. દરેક ચૂંટણીમાં પીએમ મોદી મતદાન કરવા અચૂક આવે છે જે ટ્રેન્ડ આ વખતે પણ યથાવત રહેશે. પીએમ મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક હેઠળના અમદાવાદ શહેરના બુથ પર મતદાન કરશે.

1300 ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમમાં કેદ

આજે સાંજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના 1300 ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમમાં કેદ થઈ જશે. ગુજરાતની સુરત લોકસભા બેઠક પર મતદાન થશે નહીં કારણ કે મુકેશકુમાર દલાલ પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

વધુ વાંચો : લોકસભા 2024: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને લખી ઈમોશનલ ચિઠ્ઠી! કર્યા આ સૂચન

ત્રીજા તબક્કામાં 10 મંત્રીઓ મેદાનમાં

આજે ત્રીજા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 10 મંત્રીઓ મેદાનમાં છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે અને એસપી સિંહ બઘેલ સામેલ છે. ત્રીજા તબક્કા બાદ લોકસભાની 543 બેઠકોમાંથી 283 બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થશે. ચોથો તબક્કો 13 મેના રોજ, પાંચમો તબક્કો 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું આયોજન 25 મેના રોજ અને સાતમા તબક્કાનું આયોજન 1 જૂને થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ