બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / બિઝનેસ / હવે ઘરે બેઠાં જ મળી જશે લૉન! એ કઇ રીતે? નહીં પડે કોઇ સિબિલ સ્કોરની જરૂર

તમારા કામનું / હવે ઘરે બેઠાં જ મળી જશે લૉન! એ કઇ રીતે? નહીં પડે કોઇ સિબિલ સ્કોરની જરૂર

Last Updated: 04:34 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Easy Loan: ઘણી વખત એવું થાય છે કે આપણે ઈમરજન્સી લોનની જરૂર પડે છે અને બેંકના ચક્કર લગાવવાનો સમય નથી હોતો. તેના ઉપરાંત ઓછા સિબિલ સ્કોર પર પણ ઘણી વખત બેંક લોન આપવાનો ઈનકાર કરી દે છે. એવામાં તમારી પાસે એક એવો વિકલ્પ છે જે ઘરે બેઠા જ લોન અપાવી દે છે અને તેમાં સિબિલની જરૂર પણ નથી પડતી.

જો ઈમરજન્સીમાં લોનની જરૂર પડે તો ડીમેટ એકાઉન્ટ પરથી લોન લઈ શકાય છે. શેર બજારમાં આજકાલ મોટાભાગે યુવાઓ રોકાણ કરે જ છે. સેબીના આંકડા અનુસાર દેશમાં 11 કરોડથી વધારે ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવી ચુક્યા છે.

loan-4

તમારી પાસે પણ પોતાનું ડીમેટ એકાઉન્ટ હોય અને તેમાં શેર, સિક્યોરિટી, બોન્ડ અને ઈટીએફ જેવા વિકલ્પોમાં રોકાણ કર્યું છે તેમાંથી કોઈ પણ રોકાણ વિકલ્પના અવેજમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે લોન લઈ શકો છો.

માની લો કે તમારે પોતાના શેરના બદલામાં લોન મેળવવી છે કે સરળતાથી પૈસા તમારા ખાતામાં આવી જાય અને શેરને બચાવવાની પણ જરૂર નહીં પડે. તેનાથી આગળ તમારા શેર ચડવા પર જે નફો થશે તે પણ યથાવત રહેશે.

સરળતાથી મળશે લોન

તમારૂ ડીમેટ એકાઉન્ટ કોઈને કોઈ બેંક સાથે લિંક થઈને ખોલવામાં આવે છે. જો તમે શેરના બદલામાં લોન લેવાની અરજી કરો છો તો બેંક તમારા શેરને કોલેટરલના રૂપમાં લે છે અને તેના અવેજમાં તમને પૈસા આપે છે. આ બધુ જ કામ એક જ બેંક કે નાણાકીય સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. માટે તેની પ્રોસેસ ખૂબ જ સરળ થઈ જાય છે અને પૈસા જલ્દી તમારા ખાતામાં આવી જાય છે.

loan.jpg

વધુ વાંચો: ડિપ્લોમેટિક પાસપોર્ટ શું છે? જેના આધારે વિશ્વના કોઇ પણ દેશમાં ભારતીયને મળી શકે છે આસાનીથી એન્ટ્રી!

બધા ફાયદા મળતા રહેશે

જ્યારે તમે શેરોના બદલામાં લોન લો છો તો તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર તમારા અધિકારમાં જ રહે છે. ભલે તમે તેના પર લોન લીધી છે. તેની શેર પર મળતા અન્ય ફાયદા જેવા કે ડિવિડન્ટ, બોનસ અને રાઈટ તમને મળતા રહેશે. તેનો એક ફાયદો એ પણ છે કે સમયન સાથે તમારા શેરની કિંમત વધી તો તમે બાદમાં વધેલી કિંમત પર વેચીને લોનના પૈસા ત્યાંથી જ ચુકતા કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ