બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ધર્મ / Daily Horoscope / આજે આ રાશિના જાતકોના હાથમાં દેશનું ભવિષ્ય, ભૂલતા નહીં આ વસ્તુ, જુઓ રાશિ ભવિષ્ય

07 મે / આજે આ રાશિના જાતકોના હાથમાં દેશનું ભવિષ્ય, ભૂલતા નહીં આ વસ્તુ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:14 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

07 05 2024 મંગળવાર

માસ ચૈત્ર

પક્ષ વદ

તિથિ ચૌદસ સવારે 11:40 પછી અમાસ

નક્ષત્ર અશ્વિની બપોરે 3:31 પછી ભરણી

યોગ આયુષ્માન

કરણ શકુની સવારે 11:40 પછી ચતુષ્પાદ

રાશિ મેષ (અ.લ.ઈ.)

આજે મતદાનનો દિવસ છે ત્યારે રાષ્ટ્રની કમાન કોને સોંપવી તે તમામ રાશિના જાતકો નક્કી કરશે. ત્યારે ભૂલથી પણ આજે વોટ આપવાનું ન ભૂલતા, જુઓ તમારું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું

વૃષભ (બ.વ.ઉ.)

સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી બચવું તેમજ આવકના પ્રમાણમાં જાવક વધશે, કોઈપણ કામમાં બંધાયેલા રહેશો

મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો જણાય છે તેમજ લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે અને પરિવારનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે

કર્ક (ડ.હ.)

વડીલોના આશીર્વાદથી લાભ થશે અને કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને વાહનના યોગ સારા બને છે

સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તક મળશે તેમજ નિર્ણયો સમજી-વિચારીને લેવા અને મિત્રો સાથે થોડો મતભેદ જણાશે, મુસાફરીના યોગ જણાય છે

કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને આરોગ્ય બાબતે સાચવવું અને પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું તેમજ કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી, નોકરીયાતને કામમાં મહેનત વધશે

તુલા (ર.ત.)

ભાગીદારીવાળા કામથી લાભ થશે અને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે તેમજ દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ

વૃશ્ચિક (ન.ય.)

રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને યાત્રા-પ્રવાસના યોગ બને છે

ધન (ભ.ધ.ફ.ઢ.)

બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે, કામની કદર થાય, માન વધે

મકર (ખ.જ.)

માતાની સેવાથી લાભ થાય અને પરિવાર સાથે પ્રેમ કેળવાય તેમજ સારા કામમાં યાત્રાનું આયોજન થાય અને ખોટા ખર્ચમાં વધારો થશે

કુંભ (ગ.શ.સ.ષ.)

ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે, કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, જમીનને લગતા કામમાં ફાયદો થશે

વાંચવા જેવું: લગ્ન કરવામાં આવી રહી છે અડચણ? તો આજથી જ અપનાવજો આ ઉપાય, વાગશે શરણાઇના સૂર

શુભાંક - આજનો શુભ અંક છે 7

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ

શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી

શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર

અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય

રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ