બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / pm modi rahul gandhi election commission notice to congress bjp

BIG NEWS / PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ECની નોટિસ, માંગ્યો જવાબ

Arohi

Last Updated: 03:07 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Rahul Gandhi Notice Of Election Commission: BJP અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.

ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યા બાદ ગુરૂવારે તેની નોંધ લેવામાં આવી છે. પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં બીજેપી અને કોંગ્રેસને નોટિસ મોકલીને તેમની પાસે જવાબ માંગ્યો છે. 

બીજેપી અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજા પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. બન્ને પાર્ટીઓને 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77ના હેઠળ બન્ને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. 

આયોગે કહ્યું છે કે રાજનૈતિક પક્ષોને પોતાના ઉમેદવારો ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓના ભાષણોના વધારે ગંભીર પરિણામ આવી શકે છે. 

વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો

ચૂંટણી પંચની નોટિસ પર કોંગ્રેસની પ્રતિક્રિયા 
ચૂંટણી પંચની તરફથી કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચમાં ફરિયાદ કરી હતી. જે પ્રકારે બીજેપી ધર્મનો ઉપયોગ કરે છે. એમ કહીએ કે દુરૂપયોગ કરી રહી છે. તે ખૂબ જ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ