બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / મનોરંજન / બોલિવૂડ / સાઉથની એ એક્ટ્રેસ, જેને ખુશી-ખુશી પોતાનાથી 27 વર્ષ મોટા CM સાથે કર્યા હતા લગ્ન, હવે છે બિઝનેસ વુમન

મનોરંજન / સાઉથની એ એક્ટ્રેસ, જેને ખુશી-ખુશી પોતાનાથી 27 વર્ષ મોટા CM સાથે કર્યા હતા લગ્ન, હવે છે બિઝનેસ વુમન

Last Updated: 02:28 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

South Actress Radhika Kumaraswamy: સાઉથની ફેમસ એક્ટ્રેસ રાધિકા કુમારસ્વામીએ પોતાનાથી 27 વર્ષ મોટા નેતા સાથે લગ્ન કર્યા અને હંમેશા માટે ફિલ્મી કરિયર પર ફૂલસ્ટોપ લગાવી દીધુ.

કન્નડ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ રાધિકા કુમારસ્વામીએ વર્ષ 2006માં જેડીએસના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પ્રેમ માટે લગ્ન કરવાના રાધિકાના નિર્ણયે તેમના ફિલ્મી કરિયરને હંમેશા માટે તબાહ કરી નાખ્યું.

કન્નડ ફિલ્મમાં ફેમસ એક્ટ્રેસ

તેનાથી જેડીએસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી HD Kumaraswamyની લાઈફમાં પણ ભૂકંપ આવી ગયો. લોકોને તેમની રાજનૈતિક સફરથી વધારે તેમની પર્સનલ લાઈફમાં વધારે રસ રહેવા લાગ્યો. રાધિકાએ 2002માં કન્નડ ફિલ્મ નીલા મેઘા શમાથી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું.

જ્યારે તેમણે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે તેમણે 9મું ધોરણ પાસ કર્યું હતું. લીડ રોલમાં તેમની પહેલી ફિલ્મ વિજય રાઘવેન્દ્ર સાથે નિનગાગી હતું. ત્યાર બાદ શિવરાજકુમાર અભિનીત તવરિગે બા તાંગી હતી. આ બન્ને ફિલ્મો સુપરહિટ સાબિત થઈ પરંતુ રાધિકાએ પોતાના કરિયરની ઉપર પોતાના પ્રેમને પસંદ કર્યો.

hd

પૂર્વ સીએમ સાથે કર્યા છુપાઈને લગ્ન

પોતાના કરિયરમાં રાધિકાએ 30 ફિલ્મોમાં કામ કર્યા ત્યાર બાદ તે પ્રોડ્યુસર બની ગઈ. તેમની બનેલી પહેલી કન્નડ ફિલ્મ વર્ષ 2012માં યશની લકી હતી. રાધિકા પોતાની પર્સનલ લાઈફને ળઈને હંમેશા ચર્ચામાં રહી છે.

વધુ વાંચો: અપકમિંગ ફિલ્મ પર શાહરૂખ ખાને આપી મોટી અપડેટ, કહ્યું '3 ફિલ્મો બાદ મારે...'

2010માં કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી સાથે તેણે છુપાઈને લગ્ન કર્યા હતા. ત્યાર બાદ રાધિકાએ પોતે તેમના લગ્નનો ખુલાસો કર્યો અને પુષ્ટિ કરી કે તેમણે 2006માં જેડીએસ નેતા એચડી કુમારસ્વામી સાથે લગ્ન કર્યા હતા અને તેમની એક દિકરી પણ છે જેનું નામ શમિકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ