બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સેકસ કરવા બોલાવી, લાઈટ બંધ કરી પતિનું લિંગ કાપી નાખ્યું! પત્ની કેમ વીફરી? પતિએ ભૂલ માની

ક્રાઈમ ન્યૂઝ / સેકસ કરવા બોલાવી, લાઈટ બંધ કરી પતિનું લિંગ કાપી નાખ્યું! પત્ની કેમ વીફરી? પતિએ ભૂલ માની

Last Updated: 05:28 PM, 17 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral News: કેસની સુનાવણી કરનાર જજ રોબર્ટા લાયૂન ચિપેટા ટા મોરેસ બારોએ તેને 15 મેએ ચાર વર્ષ 5 મહિનાની સજા સંભળાવી. આવા કેસોમાં જેલની સજા વધારેમાં વધારે 8 વર્ષની હોય છે.

બ્રાઝીલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પત્નીએ ઈર્ષાના કારણે પતિનું લિંગ કાપી નાખ્યું. આટલું જ નહીં તેને ટોયલેટમાં પણ વહાવી દીધુ. આ મામલો જ્યારે કોર્ટ પહોંચ્યો તો તેને 5 વર્ષની જેલની પણ સજા થઈ. જોકે ખબર છે કે પીડિત પતિએ મહિલાને માફ કરી દીધી છે અને ફરી તેની સાથે રહેવા માંગે છે.

શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ અનુસાર પિડિત પક્ષે જણાવ્યું કે આરોપી ડાયેન ડોસ સેંટોસ ફારિયાસે સ્વીકાર્યું છે કે તેણે પતિ ગિલ્બેર્ટો નોગુએરા ડી ઓલિવિએરાને સેક્સ કરવા બાલાવ્યો હતો. આ ઘટના ગયા વર્ષના ડિસેમ્બર મહિનાની છે. તેના બાદ મહિલાએ પતિને પલંગથી બાંધી દીધો અને લાઈટ બંધ કરી દીધી. રિપોર્ટ અનુસાર ત્યાર બાદ તેણે રેઝરથી પતિનું લિંગ કાપી નાખ્યું.

પતિએ જ ચુકવી વકીલની ફીસ

રિપોર્ટ અનુસાર 34 વર્ષની ફારિયાસે પતિની સાથે સમાધાન કરી દીધુ છે. તેના પતિએ જ ટ્રાયલ માટે લીગલ ટીમની ફી આપી છે. આ કેસની સુનાવણી કરનાર જજ રોબર્ટા લાયૂન ચિપેટા ટા મોરેસ બારોએ તેને 15 મેએ ચાર વર્ષ 5 મહિનાની સજા સંભળાવી. આવા કેસોમાં જેલની સજા વધારેમાં વધારે 8 વર્ષની હોય છે.

વધુ વાંચો: સસ્પેન્સ અને ટ્વીસ્ટ ભરપૂર છે 'કર્તમ ભૂગતમ' શ્રેયસ તલપડે-વિજય રાજની એક્ટિંગ જોઈ હોશ ઉડી જશે

પતિ માની રહ્યા છે પોતાને જવાબદાર

પેટ્રોલ પંપ પર કામ કરનાર ગિલ્બેર્ટોને પ્રોસ્થેટિક પીનિસ લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર તે આ ઘટનાનો જવાબદાર પોતાને જ માની રહ્યો છે. તેણે કહ્યું, "બધુ મારી જ ભુલના કારણે થયું છે. મારે પોતાની ભત્રીજીની સાથે ચીટિંગ ન કરવી જોઈતી હતી. તે તેના લાયક નથી." તેમણે કહ્યું, "ડાયેન એક સારી મહિલા છે, મને પ્રેમ કરે છે." ખબર છે કે 22 ડિસેમ્બરે આ ઘટના બાદ ફારિયાસ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને ગુનો માની લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

બ્રાઝીલ Viral News Crime News ક્રાઈમ ન્યૂઝ Husband
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ