બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિઝિટિંગ કાર્ડને વાવતા જ ઊગશે છોડ, IAS અધિકારીની હટકે પહેલ

અનોખુ / વિઝિટિંગ કાર્ડને વાવતા જ ઊગશે છોડ, IAS અધિકારીની હટકે પહેલ

Last Updated: 04:02 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Visiting Card Of IAS Officer Goes Viral: મહારાષ્ટ્રની સાંગલી મિરાજ કુપવાડા નગર નિગરના આયુક્ત આઈએએસ શુભમ ગુપ્તાએ એક ખાસ વિઝિટિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિઝિટિંગ કાર્ડમાં તેમનું નામ ડેઝિગ્નેશન છાયેલું છે. શુભમ ગુપ્તાએ પોસ્ટ પર લખ્યું હવે જે મારી ઓફિસ આવશે. તેને ફોટોમાં દેખાતુ વિઝિટિંગ કાર્ડ મળશે.

જળવાયુ પરિવર્તન પર આજના સમયે જાગૃકતા ખૂબ જ વધી ચુકી છે. પર્યાવરણ સંરક્ષણને લઈને લોકો અલગ અલગ ઉપાય શોધી રહ્યા છે. જેમ જેમ ધરતીનું તાપમાન વધતુ જઈ રહ્યું છે લોકો વૃક્ષારોપણનું મહત્વ સમજી રહ્યા છે.

IAS અધિકારીએ વૃક્ષ લગાવવા સાથે જોડાયેલી અનોખી પહેલની શરૂઆત કરી છે. તેમણે એક એવા વિઝિટિંગ કાર્ડનો ફોટો શેર કર્યો છે જેને માટીમાં રોપવાથી ગલગોટાના ફૂલનો છોડ ઉગશે.

IAS શુભમ ગુપ્તાનું ખાસ વિઝિટિંગ કાર્ડ

મહારાષ્ટ્રની સાંગલી, મિરાજ, કુપવાડા નગર નિગમના આયુક્ત IAS શુભમ ગુપ્તાએ એક ખાસ વિઝિટિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિઝિટિંગ કાર્ડમાં તેમનું નામ ડેઝિગ્નેશન છાયેલું છે. શુભમ ગુપ્તાએ પોસ્ટ પર લખ્યું હવે જે મારી ઓફિસ આવશે. તેને ફોટોમાં દેખાતુ વિઝિટિંગ કાર્ડ મળશે. આ વિઝિટિંગ કાર્ડ જ્યારે ઉગશે તો સુંદર મેરીગોલ્ડના છોડમાં ફેરવાઈ જશે.

PROMOTIONAL 7

વધુ વાંચો: હવે વ્હોટ્સએપ પર આવશે કોલિંગનો અસલી મજો, એક સાથે ઘણા નવા ફીચર રોલ આઉટ

યુઝર્સ કરી રહ્યા વખાણ

આઈએએસ અધિકારી દ્વારા આ જાણકારી શેર કર્યા બાદ યુઝર્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ એક ગ્રેટ આઈડિયા છે." અમુક યુઝર્સ એ પણ જાણવા માંગે છે કે તે આવું કાર્ડ કોની પાસેથી બનાવી શકે છે. એક યુઝરે લખ્યું, "તમારી પોસ્ટનો ફોટો મોટિવેટ કરવા માટે પુરતો છે."

સંકળાયેલા મુદ્દાઓ

Marigold Plant Visiting Card IAS Officer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ