બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / માત્ર એક વર્ષમાં જ 5 વાર એકબીજાને મળી ચૂક્યાં છે PM મોદી અને મેલોની, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

તસવીરો / માત્ર એક વર્ષમાં જ 5 વાર એકબીજાને મળી ચૂક્યાં છે PM મોદી અને મેલોની, જુઓ Photos

Last Updated: 10:05 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM Modi Meets Giorgua Meloni: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટાલીના પ્રવાસે છે. આ દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.

1/5

photoStories-logo

1. પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાત

પીએમ મોદી અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાતને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. મેલોની તેના સમકક્ષો સાથે અભિવાદન કરતી અને મળતી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નમસ્તે કહીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી

મેલોનીએ G7 સમિટના બીજા દિવસે આઉટરીચ સત્ર પહેલા નમસ્તે કહીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

પીએમ મોદી મેલોનીના આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને એક હાઈ-પ્રોફાઈલ પ્રતિનિધિમંડળ સાથે રોમ પહોંચ્યા છે. અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે વડાપ્રધાન તરીકે તેમના સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ વિદેશ યાત્રા G7 સમિટ માટે ઇટાલીની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. G20 સમિટને યાદી કરી હતી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું 2021માં G20 સમિટ માટે ઇટાલીની મુલાકાતને યાદ કરું છું. ગયા વર્ષે વડાપ્રધાન મેલોનીની ભારતની બે મુલાકાતોએ દ્વિપક્ષીય કાર્યસૂચિને વેગ આપ્યો છે. વધુમાં કહ્યું તે, ભાગીદારીને મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે તેઓ પ્રતિબદ્ધ છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ કાર્યક્રમમાં અન્ય નેતાઓ પણ હતાં

આ કાર્યક્રમમાં હાજરી આપનારા અન્ય નેતાઓમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Giorgua Meloni PM Modi Meets Giorgua Meloni PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ