બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અજબ ગજબ / ચંદ્ર થોભી જશે! 18.6 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે અનોખો નજારો, થશે આકાશી કલાબાજી
Last Updated: 04:32 PM, 14 June 2024
ટૂંક સમયમાં જ આકાશમાં ચંદ્ર થોભી જશે. એવું દર 18.6 વર્ષ બાદ થાય છે. એટલે કે ચંદ્ર ક્ષિતિજ પર સૌથી વધારે દૂરીથી ઉદય અને અસ્ત થશે. આ બન્ને કુદરતી ઘટનાઓની વચ્ચે સમય વધી જશે. આટલું જ નહીં તે આકાશમાં સૌથી ઉપર અને સૌથી નીચા પોઈન્ટ પર પણ જશે.
ADVERTISEMENT
8 એપ્રીલ 2024એ પૂર્ણ સૂર્ય ગ્રહણ થયું હતું. તેના બાદ અંતરિક્ષમાં દુનિયાભરને નોર્ધન લાઈટ્સ એટલે કે અરોરા બોરિયેલિસ જોવા મળી હતી. હવે વર્ષ 2006ના બાદ આકાશને સ્ટડી કરવાનો એક શાનદાર અસવર મળવાનો છે. જ્યારે ચંદ્રમા ક્ષિતિજ પર સૌથી દૂર ઉત્તરી વિસ્તારમાં ઉદય થશે. સૌથી દૂર દક્ષિણી વિસ્તારમાં અસ્ત થશે.
ADVERTISEMENT
ચંદ્ર દર 18.6 વર્ષના બાદ પોતાના સૌથી ઊંચા અને નિચા પોઈન્ટ્સ પર પહોંચે છે. 18.6 અસલમાં ચંદ્રમાના ફરવાનો એક સમય છે. તેનું કારણ એ છે કે સૂર્યની જેમ ચંદ્રમા એક જ રસ્તા પર નથી ભ્રમણ કરતા. જો તમે ક્ષિતિજ પર ચંદ્રમાના ઉગવા અને અસ્ત થવાની પોઝિશન જોશો તો તે સતત બદલાતી રહે છે.
ભરતી એક તરફ નમેલી છે તેના કારણે થાય છે આ ઘટના
બધા ગ્રહ સૂર્યની સાથે એક જ પ્લેનમાં રહે છે. તેને એકિલીપ્ટિક કહે છે. ધરતી પોતાની ધરી પર 23.4 ડિગ્રી નમેલી છે. જ્યારે એકિલીપ્ટિકની સ્થિતિમાં એવું નથી માનવામાં આવતું. માટે સૂરજના ઉગવા અને અસ્ત થવાના કોણ 47 ડિગ્રી હોય છે.
ચંદ્ર ઓર્બિટ 5.1 ડિગ્રી નમેલું છે. માટે આ દર મહિને 57 ડિગ્રીની રેન્જમાં ઉગે છે અને અસ્ત થાય છે. માટે ચંદ્ર મોટાભાગે ક્ષિતિજ પર અલગ અલગ પોઝિશનથી ઉગે છે અને અસ્ત થાય છે. પરંતુ આ કામ સૂરજ નથી કરી શકતો.
વધુ વાંચો: વિઝિટિંગ કાર્ડને વાવતા જ ઊગશે છોડ, IAS અધિકારીની હટકે પહેલ
ક્યારે જોઈ શકાશે આ અદ્ભૂત નજારો?
દુનિયાભરમાં ચંદ્રમાના આ ઉદય અને અસ્ત થવાની ઘટનાને દર્શાવતી ઘણી પ્રાચીન બિલ્ડિંગ છે. જેમ કે સ્ટોનહેંજ, કેલેનિશ અને ન્યૂગ્રેંજ. આ તમામ મુખ્ય ચંદ્ર સ્ટેસિસના સમયે ચંદ્રોદય અને ચંદ્રઅસ્તને ચોક્કસ રીતે દર્શાવે છે. જે આ અદભૂત ખગોળીય ઘટનાઓનું મહત્વ દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT